Ghanu Badhu Love You Lyrics in Gujarati | ઘણું બધું લવ યુ લિરિક્સ ગુજરાતીમાં

Ghanu Badhu Love You
Singer : Umesh Barot & Jhanak Joshi
Lyrics : Anand Mehra , Music : Manish Bhanushali 
Label : Meshwa Films
 
Ghanu Badhu Love You Lyrics in Gujarati
| ઘણું બધું લવ યુ લિરિક્સ ગુજરાતીમાં 
 
આઈ સો ધેટ યુ આર પરફેક્ટ સો આઈ લવ યુ
ધેન આઈ સો ધેટ યુ આર નોટ પરફેક્ટ બટ આઈ લવ યુ
ઈવન મોર ઈવન મોર

હો પ્રેમ ની ભાષા પરિભાષા મારી તુજ થી
તુજ થી તો દુનિયા મારી રે
હસતા મુખડા પાછળ ના તારા દિલ માં
વસે મારી દુનિયા સારી રે

હે તારી આંખો તારી વાત મારુ મનડું મોહી લે
લાડ એવો આવે તુજ પર મારા દિલ પણ કહી દે
કે તને બહુ લવ યુ વે કે ઘણું બધુ લવ યુ વે
આઈ લવ યુ મિસ યુ કિસ યુ હગ યુ વે
કે તને બહુ લવ યુ વે કે ઘણું બધુ લવ યુ વે
આઈ લવ યુ મિસ યુ કિસ યુ હગ યુ વે

આઈ લવ યુ ફોર ધેટ યુ આર ઓલ ધેટ
યુ હૅવ બિન એન્ડ ઓલ ધેટ યુ વિલ બી

હો દરિયા જેવડા તારા દિલ માં
ખોબા જેવડું ઘર મને દઈ દે
બદલા માં તારે મારુ જીવ કે
જીગર સુ જો મને કઈ દે

ના તારા થી વધારે ના તારા થી ઓછુ
ના જોવે નથી જોતુ બસ જોવે મને તું
કે તને બહુ લવ યુ વે કે ઘણું બધુ લવ યુ વે
આઈ લવ યુ મિસ યુ કિસ યુ હગ યુ વે
કે તને બહુ લવ યુ વે કે ઘણું બધુ લવ યુ વે
આઈ લવ યુ મિસ યુ કિસ યુ હગ યુ વે

આઈ સો ધેટ યુ આર પરફેક્ટ સો આઈ લવ યુ
ધેન આઈ સો ધેટ યુ આર નોટ પરફેક્ટ બટ આઈ લવ યુ
ઈવન મોર ઈવન મોર 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »