Veera Karjo Re Vichar - Savan Bharwad & Manisha Bharwad
Singer : Savan Bharwad & Manisha Bharwad
Lyrics : Ramesh Vachiya , Music : Jackie Gajjar
Label - Saregama India Limited
Singer : Savan Bharwad & Manisha Bharwad
Lyrics : Ramesh Vachiya , Music : Jackie Gajjar
Label - Saregama India Limited
Veera Karjo Re Vichar Lyrics in Gujarati
| વીરા કરજો રે વિચાર લિરિક્સ ગુજરાતીમાં
હે આમના નાના છે રે ફળીયા માથા અડતા ફૂટશે નળીયા
હે આમના નાના છે રે ફળીયા માથા અડતા ફૂટશે નળીયા
આપણે મોટા ના મોટિયાર વિરા કરજો ને વિચાર
નથી લૂગડાં ના ઠેકાણા એના જોડે માર્યા થીગડાં
લાગો સોં નાહ્યા વગર આયા તમે છકડો લઇ ને આયા
મુલવ્યું હોય મોંઘુ તો ખબર પડે લેવાય કેમ ના
નથી માર્યા થીંગડા એનાં કાવડિયા દીધા બમણા
મુલવ્યું હોય મોંઘુ તો ખબર પડે લેવાય કેમ ના
નથી માર્યા થીંગડા એનાં કાવડિયા દીધા બમણા
એ થોડા ધીમા રયો ફેંકવામાં નઈ પોકવા દઉં બોલવામાં
તમે ફેશન વાળા છો તો કેમ આયા સોં છકડા માં
આપણે મોટા ના મોટિયાર થોડો કરજો ને વિચાર વિરા
લાખો ની ગાડી ને આ સમજે સે છકડો
હજી સમય છે વિરા શેર નો મારગ પકડો
મેમાન થઇ આયા આંગણે દીધા તમને માન છે
જાવું હોય શેર તો ખુલ્લી આ બજાર સે
સવાર ના આયા તોય તમે પાણી નું નથી પૂછતાં
ભૂખે અમે ભાગ્યા પેટ માં બિલાડા રે બોલતા
સવાર ના આયા તોય તમે પાણી નું નથી પૂછતાં
ભૂખે અમે ભાગ્યા પેટ માં બિલાડા રે બોલતા
વેવાઈ થોડી થોડી જમજે મસૂરિયા ની દાળ
તારા પેટડિયા માં દુખશે મસૂરિયા ની દાળ
હે તારા પેટડિયા મા બોલડિયા માં એતર બોલે તેતર બોલે
સેમ ની શીયાળ બોલે ગામ ના ગધાડા બોલે
બોલે હોલો ગૂતર ગુઉ કે હોલો બોલે ઘૂ ઘૂ મસૂરિયા ની દાળ
હે પેટમાં હુતું તુ હુતું તુ બોલ સે મસૂરિયા ની દાળ
હે વેવઈ તારા માંડવે લાલા ડંકો વાગીયો
હે વેવઈ તારા માંડવે લાલા ડંકો વાગીયો
હે તારા ગાદલા ફાટલા ને પાણી મોડા
વેવઈ તે તો જલસો બનાવીયો
તારા ગાદલા ફાટલા ને પાણી મોડા
વેવઈ તે તો જલસો બનાવ્યો
વેવાઈ તારા ચૂલા મા લાલ ડંકો વાગીયો
હે તારા ભાત ખાટા ને દાળ મોડી
વેવઈ તે તો જલસો બનાવીયો
હે તારા ભાત ખાટા ને દાળ મોડી
વેવઈ તે તો જલસો બનાવ્યો
વેવાઈ તારા માંડવે લાલ ડંકો વાગીયો
વેવાઈ તારા ચૂલા મા લાલ ડંકો વાગીયો
તમે બે હાથે ખાધું સાવ કરો છો ખોટી વાતું
આવડતી હોય તો કરતા જાવ સારી બે વાતું
સુ કરીયે મીઠી વાતું હવે થવા આયી રાત્યું
અમાર લોબી છે વાટ્યું પછી કરશુ મીઠી વાતું

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon