Dikri Dulhari Lyrics in Gujarati | દીકરી દુલારી લિરિક્સ ગુજરાતીમાં


 Dikri Dulhari - Umesh Barot & Pooja Parmar
Singer - Umesh Barot & Pooja Parmar
Lyrics - Khushali Thacker
Music - Dj Kwid & Gaurav Dhola 
Label - RaagaOne Gujarati
 
Dikri Dulhari Lyrics in Gujarati
| દીકરી દુલારી લિરિક્સ ગુજરાતીમાં 
 
મારી રાજકુમારી મારી દિકરી દુલારી
હો મારી રાજકુમારી મારી દિકરી દુલારી
ઢોલક ના તાલ ના સંભળાય મને
ગીતો સંગાથ મારા કાન માં ગુંજે
તારા પગલા ની થાર તારા પગલા ની થાર

હો મારી રાજકુમારી મારી દિકરી દુલારી
હો મારી રાજકુમારી મારી દિકરી દુલારી

ઢીંગલી થી રમતી ઢીંગલી મારી
સાસરીયે સાથિયા પૂરશે
હો ઓ છાનું સપનુ આંગણિયું
રાહ ફરી ફરી જોશે

રાજા ની બનશે રાની રાજા ની બનશે રાની
મારી દિકરી દુલારી
હો મારી રાજકુમારી મારી દિકરી દુલારી
હો મારી રાજકુમારી મારી દિકરી દુલારી

પાપા પગલી કરતા મેં જાલી
પપ્પા તમારી આંગળી
પાંપણ નીચે વહેતા મેં જોઈ
કેટલીયે ઝરમર લાગણી

શીખી જે પહેલો શબ્દ હુ પપ્પા
દિકરી તમારી હર જન્મે બનુ પપ્પા
હો મારી રાજકુમારી મારી દિકરી દુલારી
હો મારી રાજકુમારી મારી દિકરી દુલારી

હો મારી રાજકુમારી મારી દિકરી દુલારી
હો મારી રાજકુમારી મારી દિકરી દુલારી 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »