Pandadi - Gopal Bharwad & Hansha Bharwad
Singer : Gopal Bharwad & Hansha Bharwad
Music : Shashi Kapadiya
Lyrics : Ramesh Vachiya , Label : S.S.Digital
Singer : Gopal Bharwad & Hansha Bharwad
Music : Shashi Kapadiya
Lyrics : Ramesh Vachiya , Label : S.S.Digital
Pandadi Lyrics in Gujarati
| પાંદડી લિરિક્સ ગુજરાતીમાં
હો નમણી નાર ધડક્તી ઢેલ માથે પાણીડાં ની હેલ
રાણી બનાવીને લઇ જઉં તમને હું મારા ઘેર
હો માર્ગ મારો મેલી દેને છોગાળા ઓ છેલ
પરદેશી રે લાગો ના ખેલો પ્રિત્યુ ના ખેલ
હે તારા કાન માં શોભે કડિયું એને પાંદડી પીળી રેન
હે તારા કાન માં શોભે કડિયું એને પાંદડી પીળી રેન
તમે હળવા પગલે હાલો ને ગોરી મારે ઘેર
હો હો તમે ક્યા ના છો જુવાનિયા ને કયો તમારો દેશ
મર્યાદા માં રહી જાજો આ નથી તમારુ શહેર
હો દલ દેતા હોય તો કઈ દઉં તમને હુ મારુ નામ
લઇ જાસુ મલક મા ત્યારે જાણી લેજો ગામ
કે તમે ત્યારે જાણી લેજો ગામ
હા હા હા કુવા ના ઉંડા તળ એમ ના રે મળે દલ
પલ બે પલ મા જોઈ કેમ થયા તમે પાગલ
હો હો હો પલ બે ઘડી ભાળી કેમ થયા તમે પાગલ
હો ઊંડા તળ માપે એવા અમે મરજીવા
દલ તમારા મારે પ્રેમ થી જીતી લેવા
કે ધીમા કાને હામ્ભળી વાત જાલો કામ ની વાત
એમ રઝળતા ના મળે રતન ના રે હાથ
હે હે હે રસ્તે રઝળતા નઈ રતન ને રાણી જેવો રાજ
માંગો તો જીવડો ધરશુ એક તમારે રે કાજ
હા વાલી તમારા રે કાજ
હો હો હો કઈ નવુ તમે બોલો આ બધી જુની વાત
મારગ મારો મેલો તમે મેલો હૈયાકાર
હો લેખ હશે તો મળશુ અટાણે મેલો હૈયાકાર
હે આખો જન્મારો તમને રાખશુ રે રાજી
હા પાડો તો હારુ સુ જાવસો જીવ બારી
હો માંગો એમ ના મળે બધી નસીબ ની વાત
પ્રેમ થી રે જીતી જાણો સાત જનમ નો સાથ
હે હે હે હાલોરોમા મારુ આજમ છોરા ગામ
પાંચ માં પૂજાયે એવા અમારા કોરડા ના નામ
અમારા મોઘેરા ત્યા માન
હે હે હે તારા હાલા રડે દેશે હડમતીયા ના રે નેહે
હળવે હાથ જાલી આવુ તમારા પહેરવેશે

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon