Valamji Rokayi Jao Lyrics in Gujarati | વાલમજી રોકાઈ જાઓ લિરિક્સ ગુજરાતીમાં

Valamji Rokayi Jao - Tejal Thakor
Singer : Tejal Thakor
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label: T-Series
 
Valamji Rokayi Jao Lyrics in Gujarati
| વાલમજી રોકાઈ જાઓ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો આ જીવન રાખ માં રોળાશે મારુ
હો આ જીવન રાખ માં રોળાશે મારુ
વાલમજી રોકાઈ જાવ તો સારું
વાલમજી રોકાઈ જાવ તો સારું

તારા ગયા પછી શું થાશે મારુ
વાલમજી રોકાઈ જાવ તો સારું
વાલમજી રોકાઈ જાવ તો સારું

હો જો તુ મારો હાથ મુકે
દલ ધબકારો ચુકે
જો તુ મારો હાથ મુકે
દલ ધબકારો છૂટે

આ જીવન રાખ માં રોળાશે મારુ
વાલમજી રોકાઈ જાવ તો સારું
વાલમજી રોકાઈ જાવ તો સારું

હો તુ મારો જીવ તુ મારો વાલમ છે
તુ મારા દરેક દર્દ નુ મલમ છે
હો ઓ તમે તો મારા દરેક વ્રત નુ ફલ છો
ખાઓ સોગંધ કે ભવોભવ મળસો

હો હૈયે છે હેત ઘણું
નહિ ફાવે તારા વનુ
હૈયે છે હેત ઘણું
નહિ ફાવે તારા વનુ

આ જીવન રાખ માં રોળાશે મારુ
વાલમજી રોકાઈ જાવ તો સારું
વાલમજી રોકાઈ જાવ તો સારું

હો એક ડગલું હવે આગળ ના ભરતા
હુ વાલી હોઉં તો આવી જાવ વળતા
હો આડી ફરીને હાલુ છુ હળવે
મેલીને જશો તો છોડી દેસુ પ્રાણ રે

હો ડાભી આંખ ફરકે મારી
ચિંતા બહુ થાય છે તારી
ડાભી આંખ ફરકે મારી
ચિંતા બહુ થાય છે તારી

આ જીવન રાખ માં રોળાશે મારુ
વાલમજી રોકાઈ જાવ તો સારું
વાલમજી રોકાઈ જાવ તો સારું
વાલમજી રોકાઈ જાવ તો સારું
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »