Aakhari Mulakat Lyrics in Gujarati | આખરી મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં

Aakhari Mulakat - Naresh Thakor
Singer : Naresh Thakor , Music  : Jackie Gajjar 
Lyrics : NareshThakor , Label : Dhvani Production
 
Aakhari Mulakat Lyrics in Gujarati
| આખરી મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં 
 
હો નોતા રે મારા સપનાના કાઈ જાજા રે ઈરાદા
હો હો નોતા રે મારા સપનાના કાઈ જાજા રે ઈરાદા
હતા મારી માલણ હારે રેવાના ઈરાદા

એને મારે પડ્યા રે છેટા અણભમાના વધ્યા લીહોટા
એને મારે પડ્યા રે છેટા અણગમાના વધ્યા લીહોટા
કોણ જાણે હશે આખરી યાદ કે પછી હશે મુલાકાત
કે કોણ જાણે હશે આખરી યાદ કે પછી હશે મુલાકાત

હો શ્વાસોની જોડ આજે છૂટી પડશે તો મળશે ના આવી કોઈ જોડ
લાગણીનો છોડ આજે તૂટી પડશે તો ઉગશે ના આવો કોઈ છોડ
હો શ્વાસોની જોડ આજે છૂટી પડશે તો મળશે ના આવી કોઈ જોડ
લાગણીનો છોડ આજે તૂટી પડશે તો ઉગશે ના આવો કોઈ છોડ

એને મારે છૂટા થવાની તાણ અણસમજણના વાગ્યા રે અમને બાણ
એને મારે છૂટા થવાની તાણ અણસમજણના વાગ્યા રે અમને બાણ
કોણ જાણે હશે આખરી યાદ કે પછી હશે મુલાકાત
કોણ જાણે હશે આખરી યાદ કે પછી હશે મુલાકાત

હો મળવાના કોળ આજે પુરા ના થયા ને દીધું જુદાઈનું ઝેર
જોડાયેલું એક ઘર તોડી પ્રભુ કર્યો તે કાળો કેર
હો મળવાના કોળ આજે પુરા ના થયા ને દીધું જુદાઈનું ઝેર
જોડાયેલું એક ઘર તોડી પ્રભુ કર્યો તે કાળો કેર

એને મારે રૂઠયા છે રોમના લેખ બે ની રાખશે કોણ દેખરેખ
એને મારે રૂઠયા છે રોમના લેખ બે ની રાખશે કોણ દેખરેખ
કોણ જાણે હશે આખરી વાત કે પછી હશે મોતની વાત
કે કોણ જાણે હશે આખરી વાત કે પછી હશે મોતની વાત

હો શ્વાસોની જોડ આજે છૂટી પડશે તો મળશે ના આવી કોઈ જોડ
લાગણીનો છોડ આજે તૂટી પડશે તો ઉગશે ના આવો કોઈ છોડ 
 
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »