Gamti Sadi - Vishal Hapor
Singer :- Vishal Hapor
Lyrics :- Rajan Rayka & Dhaval Motan
Music :- Jitu Prajapati , Label :- Bhumi Music
Singer :- Vishal Hapor
Lyrics :- Rajan Rayka & Dhaval Motan
Music :- Jitu Prajapati , Label :- Bhumi Music
Gamti Sadi Lyrics in Gujarati
| ગમતી સાડી લિરિક્સ ગુજરાતીમાં
હો ગમતી હાડી ગમતી ચોલી લગનમાં તારા લાઈ
હો ગમતી હાડી ગમતી ચોલી લગનમાં તારા લાઈ
ગમતી હાડી ગમતી ચોલી લગનમાં તારા લાઈ
પણ ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
હે પ્રિવેડીંગની કપલ તમે વીડિયો રે બનાઈ
પ્રિવેડીંગની કપલ તમે વીડિયો રે બનાઈ
અરે અમારા ફોટા દીધા ડીલીટ મરાઈ
હો અમારો ચહેરો તને યાદ તો હશે
હાથે પરસેવો લુખતા યાદ તો હશે
અમારો ચહેરો તને યાદ તો હશે
હાથે પરસેવો લુખતા યાદ તો હશે
હો ગમતી હાડી ગમતી ચોલી લગનમાં તારા લાઈ
ગમતી હાડી ગમતી ચોલી લગનમાં તારા લાઈ
પણ ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
અરે ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
હો ફોનમાં મેસેજ ડીલીટ મારવાના રહી ગયા
તોકણ આઈ અમે બે એ પકડાઈ ગયા
કે અલી બાપે બગાડયું તારા ભઈએ મેઠું ભેળવ્યું
ઉપરથી કુદરતે મેળવી ન મેળવ્યું
હો શોભતો જમાઈ ખોળવા નેકળ્યા છો આજે
અમારા થી શું તારા ઘરની આબરૂ લાજે
શોભતો જમાઈ ખોળવા નેકળ્યા છો આજે
અમારા થી શું તારા ઘરની આબરૂ લાજે
હો ગમતી હાડી ગમતી ચોલી લગનમાં તારા લાઈ
ગમતી હાડી ગમતી ચોલી લગનમાં તારા લાઈ
પણ ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
પણ ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
હો વિડીયો કોલ કરતા તમે હરતા ને ફરતા
નેટ નું રિચાર્જ તારું અમે રે કરતા
હો મારા ખાતે બજારમાં થી વસ્તુ તમે લેતા
દુકાન વાળા એ તમને ભાભી ભાભી કહેતા
હો ભૂંસી નોખજો ભૂંસાય તો જૂની બધી વાતો
ઊંડા ધરે ખાડો કરીને યાદો ને ડાટો
હો ભૂંસી નોખજો ભૂંસાય તો જૂની બધી વાતો
ઊંડા ધરે ખાડો કરીને યાદો ને ડાટો
હે ગરબામાં દીધા વિશાલ હાપોર બોલાઈ
શૂટિંગ ભૂમિ સ્ટુડિયોના દીધા રે કરાઈ
અમે રાજન ધવલ જોડે ગીતની ફરમાઈશ લખાઈ
હો ગમતી હાડી ગમતી ચોલી લગનમાં તારા લાઈ
ગમતી હાડી ગમતી ચોલી વીવોહં માં તારા લાઈ
પણ ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
હે અલી ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
હે બકા ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
હો ગમતી હાડી ગમતી ચોલી લગનમાં તારા લાઈ
ગમતી હાડી ગમતી ચોલી લગનમાં તારા લાઈ
પણ ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
હે પ્રિવેડીંગની કપલ તમે વીડિયો રે બનાઈ
પ્રિવેડીંગની કપલ તમે વીડિયો રે બનાઈ
અરે અમારા ફોટા દીધા ડીલીટ મરાઈ
હો અમારો ચહેરો તને યાદ તો હશે
હાથે પરસેવો લુખતા યાદ તો હશે
અમારો ચહેરો તને યાદ તો હશે
હાથે પરસેવો લુખતા યાદ તો હશે
હો ગમતી હાડી ગમતી ચોલી લગનમાં તારા લાઈ
ગમતી હાડી ગમતી ચોલી લગનમાં તારા લાઈ
પણ ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
અરે ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
હો ફોનમાં મેસેજ ડીલીટ મારવાના રહી ગયા
તોકણ આઈ અમે બે એ પકડાઈ ગયા
કે અલી બાપે બગાડયું તારા ભઈએ મેઠું ભેળવ્યું
ઉપરથી કુદરતે મેળવી ન મેળવ્યું
હો શોભતો જમાઈ ખોળવા નેકળ્યા છો આજે
અમારા થી શું તારા ઘરની આબરૂ લાજે
શોભતો જમાઈ ખોળવા નેકળ્યા છો આજે
અમારા થી શું તારા ઘરની આબરૂ લાજે
હો ગમતી હાડી ગમતી ચોલી લગનમાં તારા લાઈ
ગમતી હાડી ગમતી ચોલી લગનમાં તારા લાઈ
પણ ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
પણ ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
હો વિડીયો કોલ કરતા તમે હરતા ને ફરતા
નેટ નું રિચાર્જ તારું અમે રે કરતા
હો મારા ખાતે બજારમાં થી વસ્તુ તમે લેતા
દુકાન વાળા એ તમને ભાભી ભાભી કહેતા
હો ભૂંસી નોખજો ભૂંસાય તો જૂની બધી વાતો
ઊંડા ધરે ખાડો કરીને યાદો ને ડાટો
હો ભૂંસી નોખજો ભૂંસાય તો જૂની બધી વાતો
ઊંડા ધરે ખાડો કરીને યાદો ને ડાટો
હે ગરબામાં દીધા વિશાલ હાપોર બોલાઈ
શૂટિંગ ભૂમિ સ્ટુડિયોના દીધા રે કરાઈ
અમે રાજન ધવલ જોડે ગીતની ફરમાઈશ લખાઈ
હો ગમતી હાડી ગમતી ચોલી લગનમાં તારા લાઈ
ગમતી હાડી ગમતી ચોલી વીવોહં માં તારા લાઈ
પણ ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
હે અલી ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
હે બકા ગમતા માણસ જોડે તને ના રે પૈણાઈ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon