Tara Pahela Ne Pachi Koi Nathi Lyrics in Gujarati | તારા પહેલા ને પછી કોઈ નથી લિરિક્સ ગુજરાતીમાં

Tara Pahela Ne Pachi Koi Nathi - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Music : Shashi Kapdiya
Lyrics : Jigar Jesangpura & Janak Jesangpura
Label : T-Series
 
Tara Pahela Ne Pachi Koi Nathi Lyrics in Gujarati
| તારા પહેલા ને પછી કોઈ નથી લિરિક્સ ગુજરાતીમાં
 
હો મારે તો બસ એક તું જ જોઈએ
હો મારે તો બસ એક તું જ જોઈએ
તને મેળવવા ભલે લાખો ખોઇયે
તારા પેલા કોઈ નહી ને તારા પછી કોઈ નહીં

હો દિલની વાતો તારા આગળ ખોલીએ
મૂડ આઈ જાય એક તને જોઈને
તારા પેલા કોઈ નહી ને તારા પછી કોઈ નહીં

હો મારા સપનામાં સજાઈને રાખું છું તને
મારા રોમ જોડે અરજ કરી માગુ છું તને
મારા સપનામાં સજાઈને રાખું છું તને
મારા રોમ જોડે અરજ કરી માગુ છું તને

હો તને જોઈને ગોડા દૂર થઈએ
નજર ના લાગે તારા વારણા લઈએ
તારા પેલા કોઈ નહી ને તારા પછી કોઈ નહીં
હો તારા પેલા કોઈ નહી ને તારા પછી કોઈ નહીં

હો મારા ખ્વાબને ખ્વાઈશ પીયું બધુ છે તું
તારા વગર આ દુનિયામાં કોઈ નથી હું
હો મારી ખુશીઓનો હાચો ખજાનો છે તું
મારા દિલની ધડકનમાં તને રાખું છું હું

હો વિધાતા જોડે ઝગડીને લખાઈશ નસીબે
વિધાતા તને આપશે મને પ્રેમથી હસીને
વિધાતા જોડે ઝગડીને લખાઈશ નસીબે
વિધાતા તને આપશે મને પ્રેમથી હસીને

હો મારે તો બસ એક તું જ જોઈએ
તને મેળવવા ભલે લાખો ખોઇયે
તારા પેલા કોઈ નહી ને તારા પછી કોઈ નહીં
હો તારા પેલા કોઈ નહી ને તારા પછી કોઈ નહીં

હો મારા દિલના ધબકારે એક નામ છે તારું
મારું દિલ માંગે છે કાયમ તારું હિયારું
હો હું તારી ક્વીન ને તું મારો છે કિંગ
તારા નામે મારું જીવન કર્યું લીન

હો તું થઈશ હસબંડને હું તારી વાઈફ
એવો પણ રોમ મારો લાવશે ટાઈમ
હો તું થઈશ હસબંડને હું તારી વાઈફ
એવો પણ રોમ મારો લાવશે ટાઈમ

હો મારે તો બસ એક તું જ જોઈએ
તને મેળવવા ભલે લાખો ખોઇયે
તારા પેલા કોઈ નહી ને તારા પછી કોઈ નહીં
હો તારા પેલા કોઈ નહી ને તારા પછી કોઈ નહીં 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »