Lebda Vada Gogaji - Kinjal Rabari
Singer :- Kinjal Rabari , Lyrics :- Amarat Vayad & Aarav Kathi
Music :- Vipul Prajapati & Shashi Kapadiya
Label :- Jannat Video Patan
Singer :- Kinjal Rabari , Lyrics :- Amarat Vayad & Aarav Kathi
Music :- Vipul Prajapati & Shashi Kapadiya
Label :- Jannat Video Patan
Lebda Vada Gogaji Lyrics in Gujarati
| લેબડા વાળા ગોગાજી લિરિક્સ ગુજરાતીમાં
હે ઘમઘોર લેંબડો ને શીતળ છોય
હે ઘમઘોર લેંબડો ને શીતળ છોય
થડ માં સે રાફડો ને રાફડા ની મોય
મણિધર મહારાજ રાફડા માં હોય
હે મારો મણિધર મહારાજ રાફડા માં હોય
એ હોના નો મુગટ ને માથે મણિ
ભાર ઝીલે ધરતી નો સ્તંભ થઇ ધણી
હોના નો મુગટ ને માથે મણિ
ભાર ઝીલે ધરતી નો સ્તંભ થઇ ધણી
હે ઘમઘોર લેંબડો ને શીતળ છોય
હે ઘમઘોર લેંબડો ને શીતળ છોય
થડ માં સે રાફડો ને રાફડા ની મોય
મણિધર મહારાજ રાફડા માં હોય
હે મારો મણિધર મહારાજ રાફડા માં હોય
હે વરસો જૂનો લેંબડો ને ઝેર લેબડે ચૂસાય છે
લેબાડા નો જોરો નાખે ઝેર ઉતારી જાય છે
હે છેતર છેડા નો ગોગો પાદર પરહાડ નો
બલદેવ ઓખા નો જોગી કંબોઇ ગોમ નો
હે મણિધર જોગી કોમ જાટ કે કરે
ન્યાય માટે પ્રભુ મારો પોતે લડે
મણિધર જોગી કોમ જાટ કે કરે
ન્યાય માટે પ્રભુ મારો પોતે લડે
હે વનઘટી છેદડો ને શીતળ છોય
હે વનઘટી છેદડો ને શીતળ છોય
છેતર વચ્ચે રાફડો ને રાફડા ની મોય
છેતર ના ચારે ખૂણે નજર એની હોય
હે અરજણ ના જુના ગોગ ની નજર જો ને હોય
હે શેષનાગ અવતારી મણિધર ગોગો
માલ ઢોર મોનહે ના આવવા દે રોગો
હે વા વખત વાયરો કોય ને વાવે જો જેહરી
ડાબરા ઘોડા હલકારી આવે વ્હાલો દોડી
હે અમરત વાયડ કે આતો ભીડે ભેગો થાય
ન્યાયાધીશ નાગ અલ્યા ઓને જ કહેવાય
અમરત વાયડ કે આતો ભીડે ભેગો થાય
ન્યાયાધીશ નાગ અલ્યા ઓને જ કહેવાય
હે એક રૂડા રળિયામણા ગોમડા ની મોય
હે એક રૂડા રળિયામણા ગોમડા ની મોય
જ્યો બેઠા હોય ગોગો મંદિર ની મોય
એ ગોમ ના ચોકી પોરે ગોગો મારો હોય
હે મણિધર ગોગ હૌની રખેવાળે હોય
હે ઘમઘોર લેંબડો ને શીતળ છોય
થડ માં સે રાફડો ને રાફડા ની મોય
મણિધર મહારાજ રાફડા માં હોય
હે મારો મણિધર મહારાજ રાફડા માં હોય
એ હોના નો મુગટ ને માથે મણિ
ભાર ઝીલે ધરતી નો સ્તંભ થઇ ધણી
હોના નો મુગટ ને માથે મણિ
ભાર ઝીલે ધરતી નો સ્તંભ થઇ ધણી
હે ઘમઘોર લેંબડો ને શીતળ છોય
હે ઘમઘોર લેંબડો ને શીતળ છોય
થડ માં સે રાફડો ને રાફડા ની મોય
મણિધર મહારાજ રાફડા માં હોય
હે મારો મણિધર મહારાજ રાફડા માં હોય
હે વરસો જૂનો લેંબડો ને ઝેર લેબડે ચૂસાય છે
લેબાડા નો જોરો નાખે ઝેર ઉતારી જાય છે
હે છેતર છેડા નો ગોગો પાદર પરહાડ નો
બલદેવ ઓખા નો જોગી કંબોઇ ગોમ નો
હે મણિધર જોગી કોમ જાટ કે કરે
ન્યાય માટે પ્રભુ મારો પોતે લડે
મણિધર જોગી કોમ જાટ કે કરે
ન્યાય માટે પ્રભુ મારો પોતે લડે
હે વનઘટી છેદડો ને શીતળ છોય
હે વનઘટી છેદડો ને શીતળ છોય
છેતર વચ્ચે રાફડો ને રાફડા ની મોય
છેતર ના ચારે ખૂણે નજર એની હોય
હે અરજણ ના જુના ગોગ ની નજર જો ને હોય
હે શેષનાગ અવતારી મણિધર ગોગો
માલ ઢોર મોનહે ના આવવા દે રોગો
હે વા વખત વાયરો કોય ને વાવે જો જેહરી
ડાબરા ઘોડા હલકારી આવે વ્હાલો દોડી
હે અમરત વાયડ કે આતો ભીડે ભેગો થાય
ન્યાયાધીશ નાગ અલ્યા ઓને જ કહેવાય
અમરત વાયડ કે આતો ભીડે ભેગો થાય
ન્યાયાધીશ નાગ અલ્યા ઓને જ કહેવાય
હે એક રૂડા રળિયામણા ગોમડા ની મોય
હે એક રૂડા રળિયામણા ગોમડા ની મોય
જ્યો બેઠા હોય ગોગો મંદિર ની મોય
એ ગોમ ના ચોકી પોરે ગોગો મારો હોય
હે મણિધર ગોગ હૌની રખેવાળે હોય
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon