Janudi Mari Ludo Rame - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad
Music : DJ Kwid & Gaurav Dhola
Lyrics : Khushali Thacker , Label : Raagaone Gujarati
Singer : Kaushik Bharwad
Music : DJ Kwid & Gaurav Dhola
Lyrics : Khushali Thacker , Label : Raagaone Gujarati
Janudi Mari Ludo Rame Lyrics in Gujarati
| જાનુડી મારી લુડો રમે લિરિક્સ ગુજરાતીમાં
હા હા હા ગુલાબ ચોકલેટ લઈને
એની વાહે વાહે મારુ હૈયુ ભમે
જાનુડી મારી લુડો રમેં
જાનુડી મારી ગેમ રમે
લવલેટર લઈને બની
પારેવડું હૈયું ફરફરે
જાનુડી મારી લુડો રમે
જાનુડી મારી ગેમ રમે
એ જાનુડી મારી લુડો રમે
અલ્યા જાનુડી મારી લુડો રમે
જાનુડી મારી લુડો રમે
કહું છું જાનુડી મારી
હો આશિકો ની લાઈન સે
એમાં બધા ડોબા સે
તને પ્રેમ કરવાની જાનુ
મારી અલગ આ સ્ટાઇલ છે
મારા દિલ પર તારી સાઇન સે
બસ પ્રેમ કરવાની ગાય સે
પણ દિલ તોડવાની જાનુ
તારી રીત બઉ અલગ સે
અરે અરે ગુલાબ ચોકલેટ લઈને
એની વાહે વાહે મારુ હૈયુ ભમે
જાનુડી મારી લુડો રમેં
જાનુડી મારી લુડો રમે
એ જાનુડી મારી લુડો રમે
અલ્યા જાનુડી મારી લુડો રમે
જાનુડી મારી લુડો રમે
કહું છું જાનુડી મારી
હો હો હો તારી મારી જોડી જબર ભુરી
લવ ની આપણી વાઇબ છે
કોઈ મને બીજું પસંદ નહીં
તું મારી લવ લાઈફ છે
કહું છું તારી મારી જોડી જબર ભુરી
લવ ની આપણી વાઇબ છે
કોઈ મને બીજું પસંદ નહીં
તું મારી લવ લાઈફ છે
અરે અરે ગુલાબ ચોકલેટ લઈને
એની વાહે વાહે મારુ હૈયુ ભમે
જાનુડી મારી લુડો રમેં
આખો દાડો એ લુડો રમે
લવલેટર લઈને બની
પારેવડું હૈયું ફરફરે
જાનુડી મારી લુડો રમે
જાનુડી મારી ગેમ રમે
એ જાનુડી મારી લુડો રમે
અલ્યા જાનુડી મારી લુડો રમે
જાનુડી મારી લુડો રમે
કહું છું જાનુડી મારી લુડો રમે
એની વાહે વાહે મારુ હૈયુ ભમે
જાનુડી મારી લુડો રમેં
જાનુડી મારી ગેમ રમે
લવલેટર લઈને બની
પારેવડું હૈયું ફરફરે
જાનુડી મારી લુડો રમે
જાનુડી મારી ગેમ રમે
એ જાનુડી મારી લુડો રમે
અલ્યા જાનુડી મારી લુડો રમે
જાનુડી મારી લુડો રમે
કહું છું જાનુડી મારી
હો આશિકો ની લાઈન સે
એમાં બધા ડોબા સે
તને પ્રેમ કરવાની જાનુ
મારી અલગ આ સ્ટાઇલ છે
મારા દિલ પર તારી સાઇન સે
બસ પ્રેમ કરવાની ગાય સે
પણ દિલ તોડવાની જાનુ
તારી રીત બઉ અલગ સે
અરે અરે ગુલાબ ચોકલેટ લઈને
એની વાહે વાહે મારુ હૈયુ ભમે
જાનુડી મારી લુડો રમેં
જાનુડી મારી લુડો રમે
એ જાનુડી મારી લુડો રમે
અલ્યા જાનુડી મારી લુડો રમે
જાનુડી મારી લુડો રમે
કહું છું જાનુડી મારી
હો હો હો તારી મારી જોડી જબર ભુરી
લવ ની આપણી વાઇબ છે
કોઈ મને બીજું પસંદ નહીં
તું મારી લવ લાઈફ છે
કહું છું તારી મારી જોડી જબર ભુરી
લવ ની આપણી વાઇબ છે
કોઈ મને બીજું પસંદ નહીં
તું મારી લવ લાઈફ છે
અરે અરે ગુલાબ ચોકલેટ લઈને
એની વાહે વાહે મારુ હૈયુ ભમે
જાનુડી મારી લુડો રમેં
આખો દાડો એ લુડો રમે
લવલેટર લઈને બની
પારેવડું હૈયું ફરફરે
જાનુડી મારી લુડો રમે
જાનુડી મારી ગેમ રમે
એ જાનુડી મારી લુડો રમે
અલ્યા જાનુડી મારી લુડો રમે
જાનુડી મારી લુડો રમે
કહું છું જાનુડી મારી લુડો રમે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon