Bewafa Thi Hari Bottle - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara
Lyrics : Janak Jesangpura & Jigar Jesangpura
Music : Rajni Prajapati , Label : T-Series
Singer : Mahesh Vanzara
Lyrics : Janak Jesangpura & Jigar Jesangpura
Music : Rajni Prajapati , Label : T-Series
Bewafa Thi Hari Bottle Lyrics in Gujarati
| બેવફાથી હારી બોટલ લિરિક્સ ગુજરાતીમાં
હે ના જુદાઈનો ગમ ના પ્રેમની જફા
ના જુદાઈનો ગમ ના પ્રેમની જફા
ના કોઈ ટેન્શન ના કોઈ રે વખા
હું જાણી બેઠો બધું યાર
હે મારી બોટલ છોડીને બીજા બધા બેવફા
હે વિસ્કી બિયર છોડીને બીજા બધા બેવફા
હે ચાહતા ના લયા અમે ચાહક નથી
વિસ્કી બિયર સિવાય દિલને રાહત નથી
હે ચાહતા ના લયા અમે ચાહક નથી
વ્હિસ્કી બિઅર સિવાય દિલને રાહત નથી
હો પ્રેમ કરતા વાલા વાલા લાગે યાર
આહા તમારી ભઈબંદી હા
એ જોપે જોપે મળે દગાળીનો પ્યાર
ના કરજો ગોડા ઈઝહાર
એ ભઈઓની આ એ મહેફિલો માં ના લેજો બેવફાનું નોમ
હા આપણી ભાઈબંધી હા
એ આયો આયો ઉત્તરાયણ નો તહેવાર
બોટલ રાખો તમે તૈયાર હા
હે પ્રેમમાં ગેમ થઈ જાય ગદ્દારો થી પ્રેમ ના રે થાય
એતો જે વીતે એજ જાણે મારા ભાઈ
જિંદગી ખરાબ થઈ જાય હાલ બેહાલ થઈ જાય
હૈયે હોળી હળગે વિસ્કી રે દેખાય
હા ના પડતા તમે કોઈ લવ લફડામાં
બાબુ સોના કરી ફેકશે કચરામાં
હા ના પડતા તમે કોઈ લવ લફડામાં
બાબુ સોના કરી ફેકશે કચરામાં
હો ભલે ચોંવી કેરટ હોય તમારી જાનુડી બકા
તોયે પ્રેમમાં દગો મળશે ભઇલો કે છે હો ટકા
અલ્યા હમજી જજો સોના માં
જો પ્રેમમાં પડ્યા તો મળશે રે સજા
હે મારી બોટલ છોડીને બધા બેવફા
હે મારી જોડે દાવ થઈ ગયો દિલમાં ગાવ થઈ ગયો
તમને પોતાના ઘણી કહું છું યાર
હો અનુભવ હાવ હાચો છે રોઈ રોઈ ગઈ રાતો છે
ખરા ખરી ના ખેલે પડી કેવી લાત
હો પૈસા પતે એના જોવા મળે
ગજવું ગરમ વોહે વોહે ફરે
હા પૈસા પતે એના જોવા મળે
ગજવું ગરમ વોહે વોહે ફરે
અરે દીકા દીકા કરી ના ખવાય રે ધક્કા
ઈના કરતા હારું બિયર બાર રે બકા
તું પેક ભરને મારા યાર
હે મારા ભાઈઓ ભેળા તો સદા એ મજા
હે લાલીયા બોટલ છોડીને બધા બેવફા
હે મનોરંજન માટે છે શું અલ્યા ડખાનો કરતા
ના જુદાઈનો ગમ ના પ્રેમની જફા
ના કોઈ ટેન્શન ના કોઈ રે વખા
હું જાણી બેઠો બધું યાર
હે મારી બોટલ છોડીને બીજા બધા બેવફા
હે વિસ્કી બિયર છોડીને બીજા બધા બેવફા
હે ચાહતા ના લયા અમે ચાહક નથી
વિસ્કી બિયર સિવાય દિલને રાહત નથી
હે ચાહતા ના લયા અમે ચાહક નથી
વ્હિસ્કી બિઅર સિવાય દિલને રાહત નથી
હો પ્રેમ કરતા વાલા વાલા લાગે યાર
આહા તમારી ભઈબંદી હા
એ જોપે જોપે મળે દગાળીનો પ્યાર
ના કરજો ગોડા ઈઝહાર
એ ભઈઓની આ એ મહેફિલો માં ના લેજો બેવફાનું નોમ
હા આપણી ભાઈબંધી હા
એ આયો આયો ઉત્તરાયણ નો તહેવાર
બોટલ રાખો તમે તૈયાર હા
હે પ્રેમમાં ગેમ થઈ જાય ગદ્દારો થી પ્રેમ ના રે થાય
એતો જે વીતે એજ જાણે મારા ભાઈ
જિંદગી ખરાબ થઈ જાય હાલ બેહાલ થઈ જાય
હૈયે હોળી હળગે વિસ્કી રે દેખાય
હા ના પડતા તમે કોઈ લવ લફડામાં
બાબુ સોના કરી ફેકશે કચરામાં
હા ના પડતા તમે કોઈ લવ લફડામાં
બાબુ સોના કરી ફેકશે કચરામાં
હો ભલે ચોંવી કેરટ હોય તમારી જાનુડી બકા
તોયે પ્રેમમાં દગો મળશે ભઇલો કે છે હો ટકા
અલ્યા હમજી જજો સોના માં
જો પ્રેમમાં પડ્યા તો મળશે રે સજા
હે મારી બોટલ છોડીને બધા બેવફા
હે મારી જોડે દાવ થઈ ગયો દિલમાં ગાવ થઈ ગયો
તમને પોતાના ઘણી કહું છું યાર
હો અનુભવ હાવ હાચો છે રોઈ રોઈ ગઈ રાતો છે
ખરા ખરી ના ખેલે પડી કેવી લાત
હો પૈસા પતે એના જોવા મળે
ગજવું ગરમ વોહે વોહે ફરે
હા પૈસા પતે એના જોવા મળે
ગજવું ગરમ વોહે વોહે ફરે
અરે દીકા દીકા કરી ના ખવાય રે ધક્કા
ઈના કરતા હારું બિયર બાર રે બકા
તું પેક ભરને મારા યાર
હે મારા ભાઈઓ ભેળા તો સદા એ મજા
હે લાલીયા બોટલ છોડીને બધા બેવફા
હે મનોરંજન માટે છે શું અલ્યા ડખાનો કરતા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon