Jannat - Naresh Thakor
Singer : Naresh Thakor
Lyrics: Devraj Adroj & Bharat Ravat
Music : Vishal Modi & Utpal Barot
Label : Meshwa Films
Singer : Naresh Thakor
Lyrics: Devraj Adroj & Bharat Ravat
Music : Vishal Modi & Utpal Barot
Label : Meshwa Films
Jannat Lyrics in Gujarati
| જન્નત લિરિક્સ ગુજરાતીમાં
હો મળી જાય તારો સાથ બસ એટલું માગુ
તું રહે મારી પાસ બીજું કાઈ ના હું માગુ
મળી જાય તારો સાથ બસ એટલું માગુ
તું રહે મારી પાસ બીજું કાઈ ના હું માગુ
ના માગુ બીજું કાઈ બસ માગુ હું તો એટલું
માગુ બીજું કાઈ બસ માગું હું તો એટલું
તમે મળો તો જિંદગી તમે મળો તો જિંદગી
જન્નત બની જાય
તમે મળો તો જિંદગી જન્નત બની જાય
તું મારો છે એહસાસ તું દિલને ઘણો છે ખાસ
તું મારો છે એહસાસ તું દિલને ઘણો છે ખાસ
પલ આંખોથી દૂર ન જાતા રહેજો નજરની પાસ
તું મારો છે એહસાસ તું દિલને ઘણું છે ખાસ
પલ આંખોથી દૂર ન જાતા રહેજો નજરની પાસ
હો તારી સંગ બાંધવું છે બંધન મારે હેતનું
તારી સંગ બાંધવું છે બંધન હેતનું
તમે મળો તો જિંદગી તમે મળો તો
જિંદગી જન્નત બની જાય
તમે મળો તો જિંદગી જન્નત બની જાય
તને જોતો રે રહું તને જોયા રે કરું
તને જોતો રે રહું તને જોયા રે કરું
આ દિલની છે તમન્ના તારી માંગ હું ભરું
તને જોતો રે રહું તને જોયા રે કરું
આ દિલની છે તમન્ના તારી માંગ હું ભરું
હો તારે સંગ ભરવું છે પગલું મારે પ્રેમનું
તારી સંગ ભરવું છે પગલું મારે પ્રેમનું
હો મળી જાય તારો સાથ બસ એટલું માગું
તું રહે મારી પાસ બીજું કાઈ ના હું માગું
તમે મળો તો જિંદગી તમે મળો તો જિંદગી
જન્નત બની જાય
તમે મળો તો જિંદગી જન્નત બની જાય
તમે મળો તો જિંદગી જન્નત બની જાય
તું રહે મારી પાસ બીજું કાઈ ના હું માગુ
મળી જાય તારો સાથ બસ એટલું માગુ
તું રહે મારી પાસ બીજું કાઈ ના હું માગુ
ના માગુ બીજું કાઈ બસ માગુ હું તો એટલું
માગુ બીજું કાઈ બસ માગું હું તો એટલું
તમે મળો તો જિંદગી તમે મળો તો જિંદગી
જન્નત બની જાય
તમે મળો તો જિંદગી જન્નત બની જાય
તું મારો છે એહસાસ તું દિલને ઘણો છે ખાસ
તું મારો છે એહસાસ તું દિલને ઘણો છે ખાસ
પલ આંખોથી દૂર ન જાતા રહેજો નજરની પાસ
તું મારો છે એહસાસ તું દિલને ઘણું છે ખાસ
પલ આંખોથી દૂર ન જાતા રહેજો નજરની પાસ
હો તારી સંગ બાંધવું છે બંધન મારે હેતનું
તારી સંગ બાંધવું છે બંધન હેતનું
તમે મળો તો જિંદગી તમે મળો તો
જિંદગી જન્નત બની જાય
તમે મળો તો જિંદગી જન્નત બની જાય
તને જોતો રે રહું તને જોયા રે કરું
તને જોતો રે રહું તને જોયા રે કરું
આ દિલની છે તમન્ના તારી માંગ હું ભરું
તને જોતો રે રહું તને જોયા રે કરું
આ દિલની છે તમન્ના તારી માંગ હું ભરું
હો તારે સંગ ભરવું છે પગલું મારે પ્રેમનું
તારી સંગ ભરવું છે પગલું મારે પ્રેમનું
હો મળી જાય તારો સાથ બસ એટલું માગું
તું રહે મારી પાસ બીજું કાઈ ના હું માગું
તમે મળો તો જિંદગી તમે મળો તો જિંદગી
જન્નત બની જાય
તમે મળો તો જિંદગી જન્નત બની જાય
તમે મળો તો જિંદગી જન્નત બની જાય
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon