Janu Cham Bolti Nathi Lyrics in Gujarati | જાનુ ચમ બોલતી નથી લિરિક્સ ગુજરાતીમાં

Janu Cham Bolti Nathi - Mahendrasinh Vamaiya (fumtaji)
Singer : Mahendrasinh Vamaiya (fumtaji) , Lyrics : Chandu Raval
Music : Ravi - Rahul , Label : Jhankar Music 
 
Janu Cham Bolti Nathi Lyrics in Gujarati
| જાનુ ચમ બોલતી નથી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે એ મારા પડેલા બોલ જીનારી
હે એ મારા પડેલા બોલ જીનારી
ગોડી ચમ બોલતી નથી
હે એ મને ખાવડાઈ ને ખાનારી
જાનુ ચમ બોલતી નથી
હી બોલતી નાથી ને વાત કરતી નાથી
હે એ મારા હામા હા પડનારી
જાનુ ચમ બોલતી નથી
ગોડી ચમ બોલતી નથી…

હો ઓ ઓ મારી સોગંધ જાન એકવાર બોલો
મારા હોમુ જોઈ ઓખાડી ખોલો
હો ઓ ઓ મારા દલડા ને એક લાગ્યો તારો ઝોલો
આપણા પ્રેમ ને તમે જેમ તેમ ના તોલો
હે એ કોઈ કેતી નથી ને હોભળતી નથી
તુતો કેતી નથી ને હોળલતી નથી
મારા હોજ હમાચર લેનારી
જાનુ ચમ બોલતી નથી
હે એ મારા પડેલા બોલ જીનારી
જાનુ ચમ બોલતી નથી…

હો ઓ ઓ બોલે ને બોલો હોય ઘણું બોલે થઈ જ્યુ
ઓખ નુ ઓહુ મારુ આંખ માં હુકાઈ ગયુ
અચનક કેમ મારુ કિશ્મત બદલાઈ ગયુ
ખીલેલુ ફૂલ મારુ કેમ કરમાઈ ગયુ
હે મને મરવા શિવાય કોય હુજતુ નથી
મને મરવા શિવાય કોય હુજતુ નથી
મારા ઓખ ના ઓહુ લુછનારી ગોડી ચમ બોલતી નથી
હે એ મારા પડેલા બોલ જીલનાર
ગોથાણ ચમ બોલતી નથી
ગોડી ચમ ચમ બોલતી નથી
ગોડી ચમ બોલતી નથી... 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »