Avsariyo - Priyanka Kher
Singer & Lyrics : Priyanka Kher
Music : Akshay Menon , Label : Priyanka Kher
Singer & Lyrics : Priyanka Kher
Music : Akshay Menon , Label : Priyanka Kher
Avsariyo Lyrics in Gujarati
| અવસરિયો લિરિક્સ ગુજરાતીમાં
આવ્યો રે આવ્યો અવસરિયો
કંઈ આંગણિયે અણમોલ
વાગી રે વાગી શરણાયું
કંઈ વાગ્યા તાંસા ઢોલ
લાડકડી ને પરણાવાના દાદાનાં છે કોડ
લાડકડી ને પરણાવાના દાદાનાં છે કોડ
આવ્યો રે આવ્યો અવસરિયો
કંઈ આંગણિયે અણમોલ
વાગી રે વાગી શરણાયું
કંઈ વાગ્યા તાંસા ઢોલ
ઓ લાડી તારી ચૂંદડીમાં તારલિયાની જોડ
તારા વિરલે પાડી છે મૈ ભાતલડી અણમોલ
તમે વીરાજી સાંભળજો
ના બેની ને ખીજવશો
વીરાજી સાંભળજો
ના બેની ને ખીજવશો
બે દી ના મેહમાન બેની બા કાલે ચાલી જાશે
રમતીતી માળામાં કોયલ કાલે ઉડી જાશે
ઓ લાડી તારી આંખ્યુંમાં આંસુડાંની રેલ
તારા દાદાનાં હૈયામાં હેત ભરેલી હેલ
અરે દાદાજી સાંભળજો
થોડી માયા ઓછી કરજો
અરે દાદાજી સાંભળજો
થોડી માયા ઓછી કરજો
બે દી ના મેહમાન બેની બા કાલે ચાલી જાશે
રમતી તી ખોળામાં દીકરી કાલે ચાલી જાશે
આવ્યો રે આવ્યો અવસરિયો
કંઈ આંગણિયે અણમોલ
વાગી રે વાગી શરણાયું
કંઈ વાગ્યા તાંસા ઢોલ
લાડકડી ને પરણાવાના દાદાનાં છે કોડ
લાડકડી ને પરણાવાના દાદાનાં છે કોડ
કંઈ આંગણિયે અણમોલ
વાગી રે વાગી શરણાયું
કંઈ વાગ્યા તાંસા ઢોલ
લાડકડી ને પરણાવાના દાદાનાં છે કોડ
લાડકડી ને પરણાવાના દાદાનાં છે કોડ
આવ્યો રે આવ્યો અવસરિયો
કંઈ આંગણિયે અણમોલ
વાગી રે વાગી શરણાયું
કંઈ વાગ્યા તાંસા ઢોલ
ઓ લાડી તારી ચૂંદડીમાં તારલિયાની જોડ
તારા વિરલે પાડી છે મૈ ભાતલડી અણમોલ
તમે વીરાજી સાંભળજો
ના બેની ને ખીજવશો
વીરાજી સાંભળજો
ના બેની ને ખીજવશો
બે દી ના મેહમાન બેની બા કાલે ચાલી જાશે
રમતીતી માળામાં કોયલ કાલે ઉડી જાશે
ઓ લાડી તારી આંખ્યુંમાં આંસુડાંની રેલ
તારા દાદાનાં હૈયામાં હેત ભરેલી હેલ
અરે દાદાજી સાંભળજો
થોડી માયા ઓછી કરજો
અરે દાદાજી સાંભળજો
થોડી માયા ઓછી કરજો
બે દી ના મેહમાન બેની બા કાલે ચાલી જાશે
રમતી તી ખોળામાં દીકરી કાલે ચાલી જાશે
આવ્યો રે આવ્યો અવસરિયો
કંઈ આંગણિયે અણમોલ
વાગી રે વાગી શરણાયું
કંઈ વાગ્યા તાંસા ઢોલ
લાડકડી ને પરણાવાના દાદાનાં છે કોડ
લાડકડી ને પરણાવાના દાદાનાં છે કોડ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon