Basanti - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Dharmik Bamosana
Music : Rohit Thakor , Label : Jhankar Music
Singer : Vijay Suvada , Lyrics : Dharmik Bamosana
Music : Rohit Thakor , Label : Jhankar Music
Basanti Lyrics in Gujarati
| બસંતી લિરિક્સ ગુજરાતીમાં
હે વેલા રે મોડા અમે બજાર માં આવશુ
વેલા રે મોડા અમે બજાર માં આવશુ
વેલા રે મોડા અમે બજાર માં આવશુ
ત્યારે બસંતી નાચશે ભેગો ગબ્બર નાચશે
હો ભલે લેટ આવશુ પણ ગ્રેટ આવશુ
ભલે લેટ આવશુ પણ ગ્રેટ આવશુ
બસંતી નાચશે ભેગો ગબ્બર નાચશે
હો ઇન્ડસ્ટ્રી માં અમારા નામ ની ડીમાન્ડ
મોટા લોડ કરજન પણ અમને કહેશે શ્રીમાન
અરે ભાઉ ભાઈ ને બોલા કરને કાતો કરને કા
બાકી નહિ એ બચો કા ખેલ આટા માઝી છટકેલ
બેટા યેહ હે મર્દો કા ખેલ આટા માઝી છટકેલ
હો અમે બદમાશી નુ ફુલ ટ્યુશન
અમે બદમાશી નુ ફુલ ટ્યુશન
અમને વટ નુ છે પેલુ વેસન તારા જીવતર માં લઇયે એક્શન
ના રાખે કોઈ સામે આવી જા યાર કયા ગુંડા બનેગા તુ
ચિન્તા તા ચિતા ચિતા ચિન્તા તા
ચિન્તા તા ચિતા ચિતા ચિન્તા તા
હો બસંતી નાચશે ભેગો ગબ્બર નાચશે
હો લેટ આયેંગે લેકીન ગ્રેટ આયેંગે
આજ નહી તો કલ હમ બજાર મેં આયેંગે તબ અબ ઠીક હૈ
બસંતી નાચેગી સાથ મે ગબ્બર ભી નાચેગા
હો અમે લક્ઝરી લાઇફ જીવવીયે રોજ નાઈટ આઉટ કરીયે
અમે અમરા પૈસા ફરીયે તોય કેમ લોકો બળી જાય યાર
હો શેર ઇલાકો બદલે ઇરાદો નહીં
વાયદા માટે ફરે નહીં ને ચૂકે વાયદો નહીં
હે બસંતી નાચશે ભેગો ગબ્બર નાચશે
હે બસંતી નાચશે ભેગો ગબ્બર નાચશે
ભલે લેટ આવશુ પણ ગ્રેટ આવશુ
ભલે લેટ આવશુ પણ ગ્રેટ આવશુ
બસંતી નાચશે ભેગો ગબ્બર નાચશે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon