Ame To Karishu Prem Lyrics in Gujarati | અમે તો કહીશુ પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં

Ame To Karishu Prem - Jigardan Gadhavi
Singer : Jigardan Gadhavi (Jigrra)
Lyrics : Niren Bhatt , Label : Zen Music Gujarati
 
Ame To Karishu Prem Lyrics in Gujarati
| અમે તો કહીશુ પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો ...
છે ભલે મળવુ તને, મળવા નહીં આવુ
પ્રેમની તાસીર છે, એમાું થાય છે આવુ
સપના બતાવે રાખશે એ રીત છે એની
દિલ હારી જાય કોઈ પર એ જીત છે એની ખરી

તમે વાતો કરજો પ્રેમની અમે તો કરીશુ પ્રેમ
કોઈ નામ સરનામુ  પૂછે અમે તો કહીશુ  પ્રેમ
હવે આંખોમીંચી એ કરવુ છે

મહેકતા મહેકતા સાંજ આવી છે
આ તારી વાતને એ ખાસ લાવી છે

ટહુકા ભરેલા આભમાં આભાસ ગુજે છે
બાંસુરી હુ એક તારી આસ ગુંજે છે

તમે વાદળી થઈને રહો અમે સાથમાં રહેશુ
તમને પવન થઈ પાંખ પર
અમે સરરર સરરર સરરર સરરર લઈ જઈશુ

તમે વાતો કરજો પ્રેમની અમે તો કરીશુ પ્રેમ
કોઈ નામ સરનામુ  પૂછે અમે તો કહીશુ  પ્રેમ
હવે આંખોમીંચી એ કરવુ છે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »