More Moro Lyrics in Gujarati | મોરે મોરો લિરિક્સ ગુજરાતીમાં

More Moro - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Manu Rabari
Music : DJ Kewid & Gaurag Dhola
Label : Jhankar Music
 
More Moro Lyrics in Gujarati
| મોરે મોરો લિરિક્સ ગુજરાતીમાં 
 
હે રેવાદો ખોટી ફાકા ફોજદારી પૂછીલો આબરુ બાજર માં અમારી...(૨)
બાજ થવા બધી ફરે છે ચકલીયો વાઘ ભેળા ના હોય બકરીયો...(૨)
પાછળ ના વાત કરવી આવી જાવુ મોરે મોરો
હે એકલો ફરુ છુ ધાલી જોજે ઘેરો ...(૨)
પાછળ ના વાતો કરવી આઈ જાવુ મોરે મોરો...(૨)

હે ખાલી દેખાવો કરે જે હોય રાકા વેવાર ને વચન ના હોય પાકા...(૨)
વેવાર ને વચન ના હોય પાકા...(૨)
હે ચારે કોર થાયશે અમારી રે ચર્ચા
વાહ વાહ જોઈને લાગે  છે ને મરચા...(૨)
એકલો ફરુ છુ ધાલી જોજે ઘેરો 
પાછળ ના વાતો કરવી આઈ જાવુ મોરે મોરો...(૨)

હે ધુળ માં કરતા ફરો ખાલી રે લીટા
સામે જો આયા તો થઈ જશે લીહોટા...(૨)
હે બ્રાન્ડ પેરવા થી બ્રાન્ડ ના થવાતુ
બજાર માં થાયશે મર્દ ની વાતુ...(૨)
એકલો ફરુ છુ ધાલી જોજે ઘેરો 
પાછળ ના વાતો કરવી આઈ જાવુ મોરે મોરો...(૨) 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »