Baby Bewafa - Jignesh Barot
Singer : Jignesh Barot , Lyrics : Niren Bhatt
Music : Vatsal Patel & Kedar Upadhyay
Label : Zen Music Gujarati
Singer : Jignesh Barot , Lyrics : Niren Bhatt
Music : Vatsal Patel & Kedar Upadhyay
Label : Zen Music Gujarati
Baby Bewafa Lyrics in Gujarati
| બેબી બેવફા લિરિક્સ ગુજરાતીમાં
જિંદગી મારી વીરા,
જિંદગી મારી વીરા,
મસ્ત હતી રે વીરા,
મસ્ત હતી રે વીરા,
હે જિંદગી મારી વીરા,
મસ્ત હતી રે વીરા
કોને ખબર હતી કે થાશે લીરેલીરા
જાનડુી જાન હતી એ તો જફા નીકળી,
દિલ નું ડામ દીધા પ્રીતડી ખફા નીકળી
શુું રે કરું રે વીરા,
હુું શુું કરું કે વીરા,
શુું રે કરું કે મારી બેબી બેવફા નીકળી.
હે હુું શુું કરું કે મારી બેબી બેવફા નીકળી.
હે અલ્યા ફૂટ્યા કરમ મારા બેબી બેવફા નીકળી.
હો ફોટા મારા ને એના, ખોટા લાગે મને,
યાદો તો પાણાના જેવી, માથે વાગે મને,
સપના મારા બધાું કચ્ચરઘાણ થયા,
હે સપના મારા બધાું કચ્ચરઘાણ થયા,
મીઠા બોલ એના, તીખા રે બાણ થયા,
દિલ નું દરદ મારું, પ્રેમની સજા નીકળી,
જીવતર ઝેર કર્યું જીવતી બલા નીકળી,
માુંગી’તી દુઆ જેની એ બદદુઆ નીકળી,
શુું રે કરું રે વીરા,
હુું શુું કરું કે વીરા,
શુું રે કરું કેમારી બેબી બેવફા નીકળી.
હે હુું શુું કરું કે મારી બેબી બેવફા નીકળી.
હે અલ્યા ફૂટ્યા કરમ મારા બેબી બેવફા નીકળી.
અલ્યા બેબી બેવફા નીકળી (કોરસ)
બેબી બેવફા નીકળી
બેબી બેવફા નીકળી
બેબી બેવફા નીકળી
શુું રે કરું કે મારી બેબી બેવફા નીકળી
હુું શુું કરું કે મારી બેબી બેવફા નીકળી
શુું રે કરું કે મારી બેબી બેવફા નીકળી
હુું શુું કરું કે મારી બેબી બેવફા નીકળી
બેબી બેવફા નીકળી.
જિંદગી મારી વીરા,
મસ્ત હતી રે વીરા,
મસ્ત હતી રે વીરા,
હે જિંદગી મારી વીરા,
મસ્ત હતી રે વીરા
કોને ખબર હતી કે થાશે લીરેલીરા
જાનડુી જાન હતી એ તો જફા નીકળી,
દિલ નું ડામ દીધા પ્રીતડી ખફા નીકળી
શુું રે કરું રે વીરા,
હુું શુું કરું કે વીરા,
શુું રે કરું કે મારી બેબી બેવફા નીકળી.
હે હુું શુું કરું કે મારી બેબી બેવફા નીકળી.
હે અલ્યા ફૂટ્યા કરમ મારા બેબી બેવફા નીકળી.
હો ફોટા મારા ને એના, ખોટા લાગે મને,
યાદો તો પાણાના જેવી, માથે વાગે મને,
સપના મારા બધાું કચ્ચરઘાણ થયા,
હે સપના મારા બધાું કચ્ચરઘાણ થયા,
મીઠા બોલ એના, તીખા રે બાણ થયા,
દિલ નું દરદ મારું, પ્રેમની સજા નીકળી,
જીવતર ઝેર કર્યું જીવતી બલા નીકળી,
માુંગી’તી દુઆ જેની એ બદદુઆ નીકળી,
શુું રે કરું રે વીરા,
હુું શુું કરું કે વીરા,
શુું રે કરું કેમારી બેબી બેવફા નીકળી.
હે હુું શુું કરું કે મારી બેબી બેવફા નીકળી.
હે અલ્યા ફૂટ્યા કરમ મારા બેબી બેવફા નીકળી.
અલ્યા બેબી બેવફા નીકળી (કોરસ)
બેબી બેવફા નીકળી
બેબી બેવફા નીકળી
બેબી બેવફા નીકળી
શુું રે કરું કે મારી બેબી બેવફા નીકળી
હુું શુું કરું કે મારી બેબી બેવફા નીકળી
શુું રે કરું કે મારી બેબી બેવફા નીકળી
હુું શુું કરું કે મારી બેબી બેવફા નીકળી
બેબી બેવફા નીકળી.
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon