Janam Kundali Lyrics in Gujarati | જન્મ કુંડળી લિરિક્સ ગુજરાતીમાં

Janam Kundali-Pankaj Mistry
Singer : Pankaj Mistry , Lyrics : Darshan Baazigar
Music : Jackie Gajjar , Label : Jhankar Music
 
Janam Kundali Lyrics in Gujarati
| જન્મ કુંડળી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે તુ તો મિલ્કત થી મોઘી ને સોના થી સવાઈ.. (૨)
ભગવાને તને મારા માટે બનાઈ
મારી જન્મ કુંડળી માં વાલી તું લખાણી
હો તુતો સપના ની રાણી મારા પ્રેમ ની કહાની
પ્રેમ ની પલો તારી જોડે જીવવાની
મારી જન્મ કુંડળી માં વાલી તું લખાણી
હો રોજ નવા કપડા માં  લાગે ક્યૂટ તુ
તને જોઈ દિલ બોલે આઈ વોન્ટ વોનલી યુ 
હો બની ને આવી તુતો મારી શહેજાદી
હુ તારો રાજા ને તુ મારી રાણી
મારી જન્મ કુંડળી માં વાલી તું લખાણી.. (૨)

હો તારી ને મારી પસંદ સેમ ટુ સેમ થઈ
લાઈફ ટાઈમ તુ મારી પસંદ બની ગઈ
હો તારી ને મારી જોડી એવી મેચ થઈ
તારી જોડે જીંદગી વેલ સેટ થઈ ગઈ 
તારા નવા નવા નખરા હુ રોજ રે ઉઠાવુ
સો વાર રૂઠે તો સો વાર માનવુ
ખાલી મારી જીંદગી માં જયાર થી તુ આઈ
ત્યાર થી આ જીંદગી માં ખુશીયો છલકાણી
મારી જન્મ કુંડળી માં વાલી તું લખાણી.. (૨)

હો અણમોલ ભેટ તુ ભગવાન થી મળેલી 
મારા હાથો માં  તારી લકીરો સજેલી
હો મારા હાટુ તને ભગવાને ઘડેલી
મારા નશીબ થી તુ મને મલેલી
તારા માટે આભે થી ચાંદો તોડી લાઉ
ફૂલ નો ગજરો તારા બાલો માં સજાઉ
તુ તો મિલ્કત થી મોઘી ને સોના થી સવાઈ
મારી જન્મ કુંડળી માં વાલી તું લખાણી.. (૨)
 
 
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »