Sonal Aai Aavo - Raj Gadhvi
Singer : Raj Gadhvi , Music : Rutvij Joshi
Lyrics : Siddh Charan , Label : Bharat Bhammar
Singer : Raj Gadhvi , Music : Rutvij Joshi
Lyrics : Siddh Charan , Label : Bharat Bhammar
Sonal Aai Aavo Lyrics in Gujarati
| સોનલ આઈ આવો લિરિક્સ ગુજરાતીમાં
ફૂલહારથી વધાવો ને ધૂપ ધમધમાવો
હો ...ફૂલહારથી વધાવો ને ધૂપ ધમધમાવો
માડીના ગુણ ગાવો સોનલ આઈ આવો
હે માડીના ગુણ ગાવો સોનલ આઈ આવો
આયલ અલબેલી હો ...હો ...
આયલ અલબેલી વ્હાલપ તણી છે હેલી
હો હો આયલ અલબેલી વ્હાલપ તણી છે હેલી
સમજો તો સાવ સ્હેલી વરદાયિની વરેલી
હો માડીના ગુણ ગાવો સોનલ આઈ આવો
એ મઢડે બિરાજે માતા
મઢડે બિરાજે માતા છે ભાગ્યની વિધાતા
આઈના ગુણ ગાતા હૈયાઓ હરખાતા
હો માડીના ગુણ ગાવો સોનલ આઈ આવો
સોનલ દયાળી દેવી
સોનલ દયાળી દેવી તુને કેવડીક કેવી
સાચા હૃદયથી સેવી મા સુખ આપે એવી
હો ...માડીના ગુણ ગાવો સોનલ આઈ આવો
એ હારે આજ મઢડાધામે ઉજવણી
હારે આજ મઢડાધામે ઉજવણી
હારે આજ મઢડાધામે ઉજવણી
સોનલ આઈ અવતર્યા
સોનલ આઈ અવતર્યાની ઉજવણી
www.gujaratitracks.com
હા રે એવી દીવડાની જ્યોતું જલાવો
હા રે એવી દીવડાની જ્યોતું જલાવો
હા રે એવા અબીલ ગુલાલ ઉડાવો
સોનલ આઈ અવતર્યા
સોનલ આઈ અવતર્યાની ઉજવણી
હા રે સિદ્ધ ચારણ ગુણલા ગાવે
હા રે સિદ્ધ ચારણ ગુણલા ગાવે
હા રે દેવગણ પણ ફૂલડે વધાવે
સોનલ આઈ અવતર્યા
જગદંબા અવતર્યાની ઉજવણી
હે માં હો માં
હે માં હો હો માં
હો ...ફૂલહારથી વધાવો ને ધૂપ ધમધમાવો
માડીના ગુણ ગાવો સોનલ આઈ આવો
હે માડીના ગુણ ગાવો સોનલ આઈ આવો
આયલ અલબેલી હો ...હો ...
આયલ અલબેલી વ્હાલપ તણી છે હેલી
હો હો આયલ અલબેલી વ્હાલપ તણી છે હેલી
સમજો તો સાવ સ્હેલી વરદાયિની વરેલી
હો માડીના ગુણ ગાવો સોનલ આઈ આવો
એ મઢડે બિરાજે માતા
મઢડે બિરાજે માતા છે ભાગ્યની વિધાતા
આઈના ગુણ ગાતા હૈયાઓ હરખાતા
હો માડીના ગુણ ગાવો સોનલ આઈ આવો
સોનલ દયાળી દેવી
સોનલ દયાળી દેવી તુને કેવડીક કેવી
સાચા હૃદયથી સેવી મા સુખ આપે એવી
હો ...માડીના ગુણ ગાવો સોનલ આઈ આવો
એ હારે આજ મઢડાધામે ઉજવણી
હારે આજ મઢડાધામે ઉજવણી
હારે આજ મઢડાધામે ઉજવણી
સોનલ આઈ અવતર્યા
સોનલ આઈ અવતર્યાની ઉજવણી
www.gujaratitracks.com
હા રે એવી દીવડાની જ્યોતું જલાવો
હા રે એવી દીવડાની જ્યોતું જલાવો
હા રે એવા અબીલ ગુલાલ ઉડાવો
સોનલ આઈ અવતર્યા
સોનલ આઈ અવતર્યાની ઉજવણી
હા રે સિદ્ધ ચારણ ગુણલા ગાવે
હા રે સિદ્ધ ચારણ ગુણલા ગાવે
હા રે દેવગણ પણ ફૂલડે વધાવે
સોનલ આઈ અવતર્યા
જગદંબા અવતર્યાની ઉજવણી
હે માં હો માં
હે માં હો હો માં
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon