Sonal Maa Mala Song Lyrics Lyrics in Gujarati | સોનલ માં માળા લિરિક્સ ગુજરાતીમાં


 Sonal Maa Mala Song
 
Sonal Maa Mala Song Lyrics Lyrics in Gujarati
| સોનલ માં માળા લિરિક્સ ગુજરાતીમાં 
 
સોનલ માના નામની હો માળા ફેરવીયે 
આઈ માના નામ ની હો માળા ફેરવીયે 
માળા ફેરવીયેને ધ્યાન માનૂ ધરીયે 
માળા ફેરવીયેને ધ્યાન માનૂ ધરીયે 
સોનલ માના નામની હો માળા ફેરવીયે 
માળા ફેરવીયે

માતાજી નામ લેતા મન સૂધધ રાખીયે
સરધા સમપૂરણ આપણ દીલમા રે દાખીયે 
મોહ મનનો મારી નાખીયે હો માળા ફેરવીયે 
આઈ માના નામ ની હો માળા ફેરવીયે 
માળા ફેરવીયે

પ્રભાતે ઉઠી પેલા પાય માને લાગીયે 
સંસ્કારી સોરૂડા માતાજી પાસે માંગીયે 
અભિમાન ને ત્યાગ્યે હો માળા ફેરવીયે 
સોનલ મા ના નામ ની હો માળા ફેરવીયે 
માળા ફેરવીયે

કીર્તિ મળે એવા કામ સ્વ કીજયે 
અન ધન વસ્ત્ર દાન દૂખીયા ને દીજયે 
લાવો જીવનનો લીજયે હો માળા ફેરવીયે 
આઈ માના નામ ની હો માળા ફેરવીયે 
માળા ફેરવીયે

ચારણ તત્ત્વ સૂતૂ એને જગાડયે 
આળસ ઈર્ષા ને દૂર ભગાડીયે 
લગની આયલ થી લગાડીએ હો માળા ફેરવીયે 
સોનલ માના નામની હો માળા ફેરવીયે 
માળા ફેરવીયે

ભજન ભરત કે ભગવતીનૂ કીજીયે 
દૂખ દરિદ્ર નાવે ઘરમાં રે જરૂયે 
લોભ લાલસ ને મારીયે હો માળા ફેરવીયે 
સોનલ માના નામ ની હો માળા ફેરવીયે 
માળા ફેરવીયે 
માળા ફેરવીયે 
માળા ફેરવીયે
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »