Bhai Na Lagan - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Lyrics : Dharmik Bamosana
Music : Rahul Munjariya , Label : Sur Sagar Music
Singer : Kaushik Bharwad , Lyrics : Dharmik Bamosana
Music : Rahul Munjariya , Label : Sur Sagar Music
Bhai Na Lagan Lyrics in Gujarati
| ભાઈના લગન લિરિક્સ ગુજરાતીમાં
વીરો પરણે આજ મારા આંગણે મને હરખના માય એની જાન કેવી જાય
વીરો પરણે આજ મારા આંગણે મને હરખના માય એની જાન કેવી જાય
એ મુહૂર્ત કઢાયુ તારીખ ફાઇનલ છે
વીરો પરણે આજ મારા
એ મુહૂર્ત કઢાયુ તારીખ ફાઇનલ છે
નિમંત્રણ નહી જાહેર આમંત્રણ છે
હાલો બધા
મારા ભઈલુના લગનમાં જરૂર થી આવજો
કે મારા વીરાના લગનમાં જરૂર થી આવજો
હે ભાભી ફિયોન્સે માંથી એની વાઇફ બનશે
સારુ એક વાંઢાની નવી લાઇફ બનશે
સારુ એક વાંઢાની નવી લાઇફ બનશે
એ મુહૂર્ત કઢાયુ તારીખ ફાઇનલ છે
નિમંત્રણ નહી બધાને આમંત્રણ છે
મારા ભઈલુના લગનમાં જરૂર થી આવજો
કે મારા વિલાના લગનમાં જલુલથી આવજો
એ વેવાઇ તારા જમાઇને છે પૈસાનુ રે ઝાડ
શહેરમાં સે શેઠ ચાલે મોટો કારોબાર
હો હો વેવાઇ તારા જમાઇને છે પૈસા નુ રે ઝાડ
શહેરમાં સે શેઠ ચાલે મોટો કારોબાર
તારી સોડીનો સમજો થઇ જ્યો સે બેડોપાર
દીવો લઇને ગોતે આવુ નઈ મળે ઘરબાર
મારી આતુરતાનો હવે અંત આવશે
લાલો હવે લટકાડી લાડી લાવશે
મુહૂર્ત કઢાયુ તારીખ ફાઇનલ છે
નિમંત્રણ નહી જાહેર આમંત્રણ છે
મારા ભાઈના લગનમાં જરૂરથી આવજો
કે મારા બ્રધરના લગનમાં જરૂર થી આવજો
નચો નચો
મુહૂર્ત કઢાયુ તારીખ ફાઇનલ છે
નિમંત્રણ નહી જાહેર આમંત્રણ છે
મારા ભાઈના લગનમાં જરૂરથી આવજો
માલા મામાના લગનમાં જલુલથી આવજો
એ માલા કાકાના લગનમાં જલુલથી આવજો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon