Piyuji Prem Taro Juve - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Music : Ravi- Rahul
Lyrics : Ketan Barot , Label- Saregama India Limited
Singer : Kajal Maheriya , Music : Ravi- Rahul
Lyrics : Ketan Barot , Label- Saregama India Limited
Piyuji Prem Taro Juve Lyrics in Gujarati
|પિયુજી પ્રેમ તારો જુવે લિરિક્સ ગુજરાતીમાં
સોનું ચાંદી ના જોવે...
સોનું ચાંદી ના જોવે મને હીરા મોટી ના જોવે...(2)
મને તો પિયુજી બસ પ્રેમ તારો જુવે
પૈસો ટકો ના જોવે મોંઘી ગીફ્ટો ના જોવે...(2)
મારે તો પિયુજી બસ પ્રેમ તારો જુવે
હો તું તો મારો જીવ છે તને ક્યાં ખબર છે
જીવન તો અધૂરું મારુ તારા રે વગર છે
સોનું ચાંદી ના જોવે...
સોનું ચાંદી ના જોવે મને હીરા મોટી ના જોવે
મારે તો પિયુજી બસ પ્રેમ તારો જુવે...(2)
હો હાચી તો મૂડી મારી તું છે મારા સાયબા
રોજ તને મળીયે અમે કરીયે ના રે વાયદા
જીવું ત્યાં સુધી તારા જોડે મારે રેવું
નથી દુનિયા માં કોઈ તમારા જેવું
તામરા ને મારા વચ્ચે રાખો ના અંતર રે
તમે છો ધડકતા આ દિલ ની અંદર રે
એ સોનું ચાંદી ના જોવે...
સોનું ચાંદી ના જોવે મને હીરા મોટી ના જોવે
મારે તો પિયુજી બસ પ્રેમ તારો જુવે...(2)
હો નથી મને ગાડિયો કે મોટરો નો શોખ રે
રડવા ના દેતા જોજો કદી મારી ઓંખ રે
હો હો પેરાવા ઓઢવાનો રાખું ના કોઈ મોહ રે
તારો આ પ્રેમ છે મારા માટે અનમોલ રે
હો ભૂખ ને તરહ તારા માટે વેઠી લઈશું
થવું હોય એ થાય તારા વગર ના રહીશું

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon