Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni Lyrics in Gujarati | બાંધી મુઠી લાખની ખોલી તો ખાખની લિરિક્સ ગુજરાતીમાં

Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Ravi - Rahul
Lyrics : Amarat Vayad & Naresh Thakor(Vayad)
Label- Saregama India Limited
 
Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni Lyrics in Gujarati
| બાંધી મુઠી લાખની ખોલી તો ખાખની લિરિક્સ ગુજરાતીમાં
 
હે મહેમાનગતિ જ્યોતો હું ભાઇ ભાધં હારે ઓટો
એ ઘર માં દીવાલ ઉપર જોયો એના જેવો ફોટો
એ કાળજા કકળી ઉઠ્યા જોયી દીવાલ માથે ફોટો
એ હું જોતો તો ફોટો એ તો ભરી ને આયી લોટો

હે બોધી મુઠી હતી લાખની મારી બોધી મુઠી હતી લાખની
હે બોધી મુઠી હતી લાખની મારી બોધી મુઠી હતી લાખની
હે બોધી મુઠી હતી લાખની મારી બોધી મુઠી હતી લાખની
ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ એ તો ખાખની

એ ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ હાવ ખાખની
એ જરૂર હતી જીવનભર માટે મારા એના સાથની
ચમ જતી રઈ ગોંડી ખબર ના પડી એ વાતની

હે પછી મહેમાનગતિ જ્યોતો હું ભાઇભાધં હારે ઓટો
ઘર માં દીવાલ ઉપર જોયો એના જેવો ફોટો
કાળજા કકળી ઉઠ્યા જોયી દીવાલ માથે ફોટો
હું જોતો તો ફોટો એ તો ભરી ને આયી લોટો

હે રૂબરૂ આયી નજારો મળી મળી આંખ આંખથી
ઓ રૂબરૂ આયી નજારો મળી મળી આંખ આંખથી
ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ હાવ ખાખની
ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ હાવ ખાખની

હો એના મારા વચ્ચે આડો હતો પાણી નો લોટો
હૈયું ચડ્યું હીબકે નજરે ભમતો ફોટો
એ રોવું રોવું થઇ જ્યો પણ રોતો ના લાગુ હારો
ખભે હાથ કોક નો ફોટા માં પ્યાર મારો

એ ધરતી મારગ આલેતો હાલ સમાઈ જઉં
ઘરમાં એના ચા પીવા ચમ કરીને રઉ
એ ધરતી મારગ આલેતો હાલ સમાઈ જઉં
ઘરમાં એના ચા પીવા ચમ કરીને રઉ

એ મને કરતી તી વાતો ફોનમાં અડધી અડધી રાતની
હો મને કરતી તી વાતો ગોડી અડધી અડધી રાતની
ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ આતો ખાખની
ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ આતો ખાખની

હો પોપણ પલળી જ્યો રૂમાલ કર્યો આંખ આડો
બાર જવું એમ બોનું કરી મોન્ડ મોન્ડ નીકળ્યો
ઓ ગોમ ના છેવાડે પોચી હીબકે હીબકે રોયો
જીવ કેનારી જતી રઈ મેં પ્યાર મારો ખોયો

હે રાખતો એની નાની નાની વાતો નું હું ધ્યાન
પૈણી એ તો પારકા હારે કરી ના મને જોણ
રાખતો હતો નાની નાની વાતો નું હું ધ્યાન
પૈણી એ તો પારકા હારે કરી ના મને જોણ

એ બોધી મુઠી હતી લાખની મારી બોધી મુઠી હતી લાખની
હો બોધી મુઠી હતી લાખની મારી બોધી મુઠી હતી લાખની
કરમ ની ખુલી ચિઠ્ઠી મારી થઇ જય હાવ ખાખની
કરમ ની ચિઠ્ઠી ખુલી મારી થઇ જય હાવ ખાખની
ખુલી મુઠી ને ખબર પડી અરે થઇ જઈ હાવ ખાખની
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »