Aavija Ne Vaali Lyrics in Gujarati | આવીજાને વાલી લિરિક્સ ગુજરાતીમાં

Aavija Ne Vaali - Pankaj Mistry & Shital Thakor
Singer : Pankaj Mistry & Shital Thakor
Lyrics : Pankaj Mistry & Naresh Thakor Vayad
Music : Jackie Gajjar , Label : Pankaj Mistry
 
Aavija Ne Vaali Lyrics in Gujarati
| આવીજાને વાલી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો મધરતે ઉંઘ માંથી મને જાગાવે છે

હો ...મધરતે ઉંઘ માંથી મને જાગાવે છે
શમણાં તમરા મને સતાવે છે

હો આખી આખી રાત મને ઉંઘ ના આવે છે
અડધી રાતે તારા વિચારો સતાવે છે

મારાથી ના રેવાશે
કેમ કરી દિવસો જાશે
ખાલી ફોનમા વાતો થાશે 
કે મુલાકાત થાશે 
આંખે આંસુ આવે છે

હો આવિજાને વાલી તારી યાદ આવે છે
હો આવિશ વાલા મને પણ ક્યા ફાવે છે

હો દિવસો નથી જાતા ને રાતો નથી જાતી
ખાલી સપનામા રોજ મુલાકાતો થાતી

હો રાતો જાગીને મારી આંખો થઈ છે રાતી
તરશે મારી આંખો તને જોઈ ઓ સાથી

હો દિલ વાટ બહુ જોવે
મન પણ ભાન ખોવે
આંખો છોનુ છોનુ રોવે 
હૈયુ ચડ્યુ છે હિલોળે 
ખવાનુ ના ભાવે છે

હો આવિજાને વાલી તારી યાદ આવે છે
હો આવિશ વાલા મને પણ ક્યા ફાવે છે
www.gujaratitracks.com

હો તમારા વગર તો અમે થઈ ગયા હાવ અડઘા
એકવાર આવીજાને જોવા મારુ વલખા

હો પેલા તો આપણે રોજ રોજ મળતા
થઈ ગયા દૂર મને મેલીને રઝળતા 

બઉ જલ્દી આપડે મળશું
પછી પ્રેમની વાત કરશું 
જોડે રહેશુંને ફરશુ 
સાથે જીવશુને મરશું 
વિરહ રડાવે છે

હો આવિજાને વાલી તારી યાદ આવે છે
હો આવિશ વાલા મને પણ ક્યા ફાવે છે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »