Vavad - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Dharmik Bamosana
Music : Mehul Barot & Rakesh Barot
Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Dharmik Bamosana
Music : Mehul Barot & Rakesh Barot
Label : Jhankar Music
Vavad Lyrics in Gujarati
| વાવડ લિરિક્સ ગુજરાતીમાં
હે કારતક માં કોને પડ્યુ માગસર માં મેમાન જોવા આયા..(૨)
પોહ પેલા પૈણે તુ આવા ભાઈબંધ વાવડ લાયા
હે પાટણ ની બજાર માં પોનેતર હગા હાથે હોરવા આયા..(૨)
હે પોહ પેલા પૈણે તુ આવા ભાઈબંધ વાવડ લાયા
હે પાણી થી આંખો ધોઇ મને સપના જેવુ લાગ્યુ
વિવોની વાત હોભળી મેતો મોત માગ્યું
હે કારતક માં કોને પડ્યુ માગસર માં મેમાન જોવા આયા
હે પોહ પેલા પૈણે તુ એવા ભાઈબંધ વાવડ લાયા..(૨)
હો ઓ ઓ વિશ્વાસ કરીને એમે દિલ રે દિધા
અમારા કાંડા તમે કાપી રે લીધા
હો ઓ ઓ તમે હાહરિયા થી પોચ તોલા ના પૈયાર પોણા
એ ભાભકો ભાળી ને મારા નેકલેશ ના દેખાણા
હે નેહાકો નાખુ હાથે નોમ તારુ જોવુ
મને થાય સે પેટ્રોલ છાંટી બાળી નોખુ
કારતક માં કોને પડ્યુ માગસર માં મેમાન જોવા આયા
હે પોહ પેલા પૈણે તુ એવા ભાઈબંધ વાવડ લાયા..(૨)
હો ઓ ઓ તને હોસે હોસે લાવવો હતો વિચાર
પણ ગોળો ને ગોફેણ બધુ જયુ બારોબાર
હો ઓ ઓ પોણા એક ના મુરતે તે મોડ્યો રે સંસાર
બ્રહ્મચારી બની જાઉ તુ જોજે રે હવાર
હે ગોડી થઈ ગાડી માં બેઠા પાડી વેલ હરખા
નથી કરવો પ્રેમ પ્રેમના મલ્યા પરચા
હે ફાગણ માં ફાનલ કર્યુ ચૈતર માં સ્ટેસ ચડાયા
હે વૈશાખ માં તારા વિવા એવા ભાઈબંધ વાવડ લાયા..(૨)

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon