Maro Prem Bhuli Gai - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Jackie Gajjar
Lyrics : Naresh Thakor (Vayad) , Label - Saregama India Limited
Singer : Jignesh Barot , Music : Jackie Gajjar
Lyrics : Naresh Thakor (Vayad) , Label - Saregama India Limited
Maro Prem Bhuli Gai Lyrics in Gujarati
| મારો પ્રેમ ભુલી ગઈ લિરિક્સ ગુજરાતીમાં
હોમે મળે પણ મારાથી બોલે નઈ
હોમે મળે પણ મારાથી બોલે નઈ
મને ભૂલી જલસા ભરી જિંદગી જીવી રઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
નહીં ભૂલું તને એવા સોગંધ ખોટા ખઈ
મારો મારો કરી મારા જોડે રે ના રઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
એને મારા વગર એક પળ પળ ના ફાવતું
નથી મારા પાહે મને ખાવાનું ના ભાવતું
જલસા ભરી જિંદગી મારી જોયા જેવી થઈ
મોજ શોખ મરી ગયા મન મળ્યા નઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
એની બહેનપણીનું બોનું કાઢી આવતી મને મળવા
અમે બે બાઇક લઈને જતા બહાર ફરવા
મારા પાછળ એ તો બાથ ભરીને બેસતી
દુપટ્ટા થી મોઢું બોધી વાતો મીઠી કરતી
જતા જમવા હોટલમાં મંગાવે એક થાળી
એના હાથે ખવડાવી ને પાવે ઠંડુ પાણી
હોમે મળે પણ મારાથી બોલે નઈ
મને ભૂલી જલસા ભરી જિંદગી જીવી રઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
મારા જોડે મંગાવી લાલ બંગડીયો પહેરેલી
એ દિવસે પાડયા હતા ફોટા ગેલેરી ભરેલી
નથી રે વિરહતી એની વાતો રે કરેલી
હજુ મારા વોટ્સએપમાં પડી છે ચેટ એની
જીગા જોડે રહીશું કહીને ભૂલી ગઈ પ્રેમ
ખબર ના પડી આવું કર્યું એને કેમ
હોમે મળે પણ મારા થી બોલે નઈ
મને ભૂલી જલસા ભરી જિંદગી જીવી રઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
હોમે મળે પણ મારાથી બોલે નઈ
મને ભૂલી જલસા ભરી જિંદગી જીવી રઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
નહીં ભૂલું તને એવા સોગંધ ખોટા ખઈ
મારો મારો કરી મારા જોડે રે ના રઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
એને મારા વગર એક પળ પળ ના ફાવતું
નથી મારા પાહે મને ખાવાનું ના ભાવતું
જલસા ભરી જિંદગી મારી જોયા જેવી થઈ
મોજ શોખ મરી ગયા મન મળ્યા નઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
એની બહેનપણીનું બોનું કાઢી આવતી મને મળવા
અમે બે બાઇક લઈને જતા બહાર ફરવા
મારા પાછળ એ તો બાથ ભરીને બેસતી
દુપટ્ટા થી મોઢું બોધી વાતો મીઠી કરતી
જતા જમવા હોટલમાં મંગાવે એક થાળી
એના હાથે ખવડાવી ને પાવે ઠંડુ પાણી
હોમે મળે પણ મારાથી બોલે નઈ
મને ભૂલી જલસા ભરી જિંદગી જીવી રઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
મારા જોડે મંગાવી લાલ બંગડીયો પહેરેલી
એ દિવસે પાડયા હતા ફોટા ગેલેરી ભરેલી
નથી રે વિરહતી એની વાતો રે કરેલી
હજુ મારા વોટ્સએપમાં પડી છે ચેટ એની
જીગા જોડે રહીશું કહીને ભૂલી ગઈ પ્રેમ
ખબર ના પડી આવું કર્યું એને કેમ
હોમે મળે પણ મારા થી બોલે નઈ
મને ભૂલી જલસા ભરી જિંદગી જીવી રઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon