Maade Mane Lai Ja
Singers : Yashita Sharma , Ashish Kulkarni , Kirtidan Gadhvi
Music : Smmit Jay , Lyrics : Prem D Dave
Label : Soul Sutra
Singers : Yashita Sharma , Ashish Kulkarni , Kirtidan Gadhvi
Music : Smmit Jay , Lyrics : Prem D Dave
Label : Soul Sutra
Maade Mane Lai Ja Lyrics in Gujarati
| માળે મને લઈ જા લિરિક્સ ગુજરાતીમાં
જગ થી દૂર ને ક્યાંક
મન ને મળે જ્યાં હાશ
એવા માળે મને લઇ જા
મને લઇ જા
હું ના રહી હું જયારે નથી તું
એક એક પળ તું કે મૃગજળ તું
યાદો રહી છે હવે બસ
તું ને તારો સાથ મળે મને જ્યાં
એવા માળે મને લઇ જા
વાત છુપી જે આજ કહી દવ
વાત છુપી જે આજ કહી દવ
મન નહી માને આ મનને મનાવું
મન ને મનાવી ને મારુ જીવન તું
તારી બની ને હું પ્રીત કરું છું
તારો થઇ ને પગલાં ભરું હું
આવી ને કહી દે
એક જગા જ્યાં તુજ મળે બસ યાર
એવા માળે મને લઇ જા
એવા માળે મને લઇ જા
અથામતો પોઢણતો સુરજ હું
મારી સવાર સવાર છે ક્યાં
છે ભયંકર ભયંકર
ભૂખ દરિયાની સાંજ પડી ને
મારે જવું ક્યાં.
મન ને મળે જ્યાં હાશ
એવા માળે મને લઇ જા
મને લઇ જા
હું ના રહી હું જયારે નથી તું
એક એક પળ તું કે મૃગજળ તું
યાદો રહી છે હવે બસ
તું ને તારો સાથ મળે મને જ્યાં
એવા માળે મને લઇ જા
વાત છુપી જે આજ કહી દવ
વાત છુપી જે આજ કહી દવ
મન નહી માને આ મનને મનાવું
મન ને મનાવી ને મારુ જીવન તું
તારી બની ને હું પ્રીત કરું છું
તારો થઇ ને પગલાં ભરું હું
આવી ને કહી દે
એક જગા જ્યાં તુજ મળે બસ યાર
એવા માળે મને લઇ જા
એવા માળે મને લઇ જા
અથામતો પોઢણતો સુરજ હું
મારી સવાર સવાર છે ક્યાં
છે ભયંકર ભયંકર
ભૂખ દરિયાની સાંજ પડી ને
મારે જવું ક્યાં.
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon