Vat No Vihamo Maa Meldi
Singer :- Chandresh Mundhwa & Manisha Barot
Lyrics :- Manu Rabari , Music :- Mayur Nadiya
Label :- Studio Saraswati Official
Singer :- Chandresh Mundhwa & Manisha Barot
Lyrics :- Manu Rabari , Music :- Mayur Nadiya
Label :- Studio Saraswati Official
Vat No Vihamo Maa Meldi Lyrics in Gujarati
| વાતનો વિહામો માં મેલડી લિરિક્સ ગુજરાતીમાં
હો હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
હો હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
હો કોઈ દાડો લેતા નથી માતા નુ રે નોમ
ચો થી કરે માતા તારા ધાર્યા બધા કોમ
રાખી ભીતર નો ભરોસો એની રાખવી પડે ટેક
રાખી ભીતર નો ભરોસો એની રાખવી પડે ટેક
હો હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
હે મા
પથ્થર એટલા દેવ કરતા હોય મા
એ મારી એક આંખે શ્રાવણ ને
બીજી આંખે ભાદરવો જતો હોય મા
મારી ઉગડા ની એ મેલડી સિકોતર હોમુ લમણો થાય ને
નવ મહિને એ મારા શંકર ના ઘેર જઈને મારી મેલડી
ના ભગવાન મારી સિકોતર એ એનુ પાયણું બંધાયા વની ના રે
મારા નાના ઉગડાની એ મારી ચંદ્રેશ ની એ મારા માળા ના મણકા ની
મેલડી ખમ્મા તમન
હો હવાર મા બોલે ને મા હોંજે બનાવનારી
હોંશિલી હઠીલી માડી રાવ રચાવનારી
હો તકલીફ મા ટોપુ કરે તલવાર બેધારી
દુઃખ ભાગે દયાળી દિકરા ની દેનારી
હો વડગ કેતા વડગે ન્યાય ગોતી લાવે જૂનો
છકતા બોમણ ની મેલડી સિકોતર બુનો
બધા બદલી દેસે લેખ તમે રાખો એની ટેક
બધા બદલી દેસે લેખ તમે રાખો એની ટેક
હો હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
હે મા
મારી મેલડી કરે એવુ કોઈ ના કરે
એ મારી મેલડી આલે એવું કોઈ ના આલ
અમેરિકા ના એ વોંણીયા ના ઘેર માં વાસ ભરસે માં
એ પારણું બંધાવનારી હે મારી નાના ઉગડા ગોમ ની
મારી જગતા બોમણ ની મેલડી સિકોતર માં ને બાપ
હો ભરવાડ ના નેહડે નજર નાખી ને માં ઉભી
નાના ઉભડા ગામ બેઠી માંડલ ની મા મોભી
હો ભીતર મા ભાવ રાખી સૌ ભરે તારી ડીલ
પુરી કરી આલે તું મન ની ધારીલે ધીજ
હો મનુ કે વિશ્વાસ વગર સફળ ના થવાય
કરીયે હેતે દિવો તોજ અજવાળા થાય
મા નો ઉજળો છે ઇતિહાસ તમે કરી લેજો ચેક
મા નો ઉજળો છે ઇતિહાસ તમે કરી લેજો ચેક
હો હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
હો હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
હો કોઈ દાડો લેતા નથી માતા નુ રે નોમ
ચો થી કરે માતા તારા ધાર્યા બધા કોમ
રાખી ભીતર નો ભરોસો એની રાખવી પડે ટેક
રાખી ભીતર નો ભરોસો એની રાખવી પડે ટેક
હો હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
હે મા
પથ્થર એટલા દેવ કરતા હોય મા
એ મારી એક આંખે શ્રાવણ ને
બીજી આંખે ભાદરવો જતો હોય મા
મારી ઉગડા ની એ મેલડી સિકોતર હોમુ લમણો થાય ને
નવ મહિને એ મારા શંકર ના ઘેર જઈને મારી મેલડી
ના ભગવાન મારી સિકોતર એ એનુ પાયણું બંધાયા વની ના રે
મારા નાના ઉગડાની એ મારી ચંદ્રેશ ની એ મારા માળા ના મણકા ની
મેલડી ખમ્મા તમન
હો હવાર મા બોલે ને મા હોંજે બનાવનારી
હોંશિલી હઠીલી માડી રાવ રચાવનારી
હો તકલીફ મા ટોપુ કરે તલવાર બેધારી
દુઃખ ભાગે દયાળી દિકરા ની દેનારી
હો વડગ કેતા વડગે ન્યાય ગોતી લાવે જૂનો
છકતા બોમણ ની મેલડી સિકોતર બુનો
બધા બદલી દેસે લેખ તમે રાખો એની ટેક
બધા બદલી દેસે લેખ તમે રાખો એની ટેક
હો હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
હે મા
મારી મેલડી કરે એવુ કોઈ ના કરે
એ મારી મેલડી આલે એવું કોઈ ના આલ
અમેરિકા ના એ વોંણીયા ના ઘેર માં વાસ ભરસે માં
એ પારણું બંધાવનારી હે મારી નાના ઉગડા ગોમ ની
મારી જગતા બોમણ ની મેલડી સિકોતર માં ને બાપ
હો ભરવાડ ના નેહડે નજર નાખી ને માં ઉભી
નાના ઉભડા ગામ બેઠી માંડલ ની મા મોભી
હો ભીતર મા ભાવ રાખી સૌ ભરે તારી ડીલ
પુરી કરી આલે તું મન ની ધારીલે ધીજ
હો મનુ કે વિશ્વાસ વગર સફળ ના થવાય
કરીયે હેતે દિવો તોજ અજવાળા થાય
મા નો ઉજળો છે ઇતિહાસ તમે કરી લેજો ચેક
મા નો ઉજળો છે ઇતિહાસ તમે કરી લેજો ચેક
હો હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon