Valo Navo Aashik Ke Valo Juno Aashik Lyrics in Gujarati | વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક લિરિક્સ ગુજરાતીમાં

Valo Navo Aashik Ke Valo Juno Aashik - Arjun Thakor
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Rajni Prajapati & Gabbar Thakor , Label : Jhankar 
 
Valo Navo Aashik Ke Valo Juno Aashik Lyrics in Gujarati
| વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક લિરિક્સ ગુજરાતીમાં 
હો વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક... ( ૨ )
હો મને કઈદે તને જીવ થી વાલુ કોણ... ( ૨ )
મને કઈદે તને ઘણું વાલુ કોણ
હો વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક... ( ૨ )
હો મને કઈદે કોના માટે જીવ ધરે
મને કઈદે ઘણો પ્રેમ કોને કરે
વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક... ( ૨ )
હો કાચ જેવુ દિલ તુટીજો જાય
ટુકડા એના કડી જુડીયે ના પાય...  ( ૨ )
મને કઈદે આ બને માથી વાલુ તને કોણ
હો વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક...  ( ૨ )

હો હુ કરતો પ્રેમ એટલો નહી કરે
નવો નવો નવદાડા નો પછી જૂનો યાદ આવશે
હો હુ હાચવતો એવી નહિ હાચવે
તારી સાથે દગો થશે યાદ મારી આવશે
હો હુ કહુ છુ તુ લખી ને લઈલે
યાદ મારી આવશે આંખે ઓહુડા લાવશે...  ( ૨ )
હુ રાખતો હતો એવુ નહી રાખે 
હુ હાચવતો એવી નહિ હાચવે
તુ મારી ના થઈ એ તારો નહિ થાય...  ( ૨ )

મે તારા રે શિવાય બીજુ કઈ ના વિચાર્યું
કેમ બની પથ્થર દિલ તે મારુ ના વિચાર્યું
વિધાતા ના લેખ હુ પોતે લખતો હોતતો
તારા સાતે જનમ મારા નામ લખી દોત
હો એક દિવસ તુ માફી માંગવા આવશે
માફી માગશે માફ કરવા વાળો નહી રહે
એક દિવસ તુ મારા ઘર અવશે 
મારા ફોટા ઉપર ફૂલોની માળા ભાળશે
હો તારી એક ભૂલ તને કયામ માટે નડશે
એના માટે મારી ગયો એવી બદનામી મળશે
છોકરો મારી ગઈ જીવ એનો લઈ ગઈ...( ૨ ) 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »