Jaagi Jaagi - Dhaval Kothari
Singer : Dhaval Kothari , Lyrics : Munaf Luhar
Music : Bharath Rajeevan , Label : Dhaval Kothari
Singer : Dhaval Kothari , Lyrics : Munaf Luhar
Music : Bharath Rajeevan , Label : Dhaval Kothari
Jaagi Jaagi Lyrics in Gujarati
| જાગી જાગી લિરિક્સ ગુજરાતીમાં
વાત જુએ નૈના
આવે નહીં ચૈના
રસ્તા હું જોયા કરું
હોશ ના સમયના
મૂર્ઝાયા છે મૌસમ
વિન તારા અહીંના
તું જો સંગ ના તો એક પળ
લાગે સૌ મહિના
વેહતી આ હવા પણ તારી વાત કોઈ કહે ના
સુના છે ઝરોખા ઘર ના તારા વિના
જાગી જાગી હું તો તારા
મનમાં જાગી રે
જાગી જાગી હું તો તારા
મનમાં જાગી રે
હું તો જાગી હું તો
તારા મનમાં જાગી રે
હું તો જાગી હું તો
તારા મનમાં જાગી રે
સજના આ ...
સજના આ ...
આવી જાને ઓરે વ્હાલમ
આમ ના સતા રે
બેઠી બેઠી રાહ જોઉં આ ઘર ના દ્વારે
પ્રેમ પ્યાસી આંખોની તરસ બુઝા રે
દરશને તારા નૈના જાગે રે
જાગી જાગી હું તો તારા
મનમાં જાગી રે
જાગી જાગી હું તો તારા
મનમાં જાગી રે
હું તો જાગી હું તો
તારા મનમાં જાગી રે
હું તો જાગી હું તો
તારા મનમાં જાગી રે
સજના ...
સજના ...
સજના ...
સજના ...
સજના ...
સજના ...
સજના ...
સજના ...
આવે નહીં ચૈના
રસ્તા હું જોયા કરું
હોશ ના સમયના
મૂર્ઝાયા છે મૌસમ
વિન તારા અહીંના
તું જો સંગ ના તો એક પળ
લાગે સૌ મહિના
વેહતી આ હવા પણ તારી વાત કોઈ કહે ના
સુના છે ઝરોખા ઘર ના તારા વિના
જાગી જાગી હું તો તારા
મનમાં જાગી રે
જાગી જાગી હું તો તારા
મનમાં જાગી રે
હું તો જાગી હું તો
તારા મનમાં જાગી રે
હું તો જાગી હું તો
તારા મનમાં જાગી રે
સજના આ ...
સજના આ ...
આવી જાને ઓરે વ્હાલમ
આમ ના સતા રે
બેઠી બેઠી રાહ જોઉં આ ઘર ના દ્વારે
પ્રેમ પ્યાસી આંખોની તરસ બુઝા રે
દરશને તારા નૈના જાગે રે
જાગી જાગી હું તો તારા
મનમાં જાગી રે
જાગી જાગી હું તો તારા
મનમાં જાગી રે
હું તો જાગી હું તો
તારા મનમાં જાગી રે
હું તો જાગી હું તો
તારા મનમાં જાગી રે
સજના ...
સજના ...
સજના ...
સજના ...
સજના ...
સજના ...
સજના ...
સજના ...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon