Uno Uno Rotlo - Dev Pagli
Singer - Devpagli (Rockstar)
Lyrics - Devpagli & Satish Dalwadi
Music - Dj Adee & Akshay Suthar
Label : Shri Ram Audio And Telefilms
Singer - Devpagli (Rockstar)
Lyrics - Devpagli & Satish Dalwadi
Music - Dj Adee & Akshay Suthar
Label : Shri Ram Audio And Telefilms
Uno Uno Rotlo Lyrics in Gujarati
| ઉનો ઉનો રોટલો લિરિક્સ ગુજરાતીમાં
યો યો દેવ પગલી
ઉનો ઉનો ઉનો ઉનો એ ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
મારા કલેજા નો બર્થડે દારુ પીવો એટલો પી
મારા હાવજ નો બર્થડે દારુ પીવો એટલો પી પી
હે દારુ ના પીવે તો તારી હાહુ ના હમ છે
હાહુ ના હોય તો તારી ચકુડી ના હમ છે
હમ છે હમ છે હમ છે
ઉનો ઉનો ઉનો ઉનો એ ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
મારા ભાઈબંધ નો બર્થડે દારુ પીવો એટલો પી પી
એ મારા દોસ્તાર નો બર્થડે દારુ પીવો એટલો પી પી પી પી
એ બાજરી ના પુડા લાવી બંધાવો રે માળો
ચાર પોચ મહુડા લાવી દારુડો રે ગાળો ગાળો
અરે દેશી કરો કેન્સલ ને મંગાવો વિદેશી
દસ બાર પેક મારી થઈ જાઓ એંસી એંસી
ના પીવે દારુ તો બૈરી ના હમ છે
બૈરી ના હોય તો તારી ચકુડી ના હમ છે
ચકુડી ના હમ છે
ઉનો ઉનો ઉનો ઉનો એ ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
મારા જીગરીયા નો બર્થડે દારુ પીવો એટલો પી
અલ્યા દિવ દમણ ગોવા મારે નથી જાઉ આબુ
ઝિંદાબાદ આપડુ ધમા ભાઈ નુ ધાબુ ધાબુ
એ સુમડી માં પીવાનું ભઈલા સુમડી માં રેવાનુ
કોઈ પૂછે કેટલું પીધુ તો કેવાનું
ના પીવે દારુ તો બૈરી ના હમ છે
બૈરી ના હોય તો તારી ચકુડી ના હમ છે
ચકુડી ના હમ છે
ઉનો ઉનો ઉનો ઉનો એ ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
મારા આદિ નો રે બર્થડે દારુ પીવો એટલો પી
ઓ મારા અક્ષુ નો રે બર્થડે દારુ પીવો એટલો પી પી
હે મારી બહેનપણી નો બર્થડે દારુ પીવો એટલો પી
મારા કલેજા નો બર્થડે દારુ પીવો એટલો પી
હે મારા પગલી નો રે બર્થડે દારુ પીવો એટલો પી

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon