Thank You - Gaman Santhal
Singer : Gaman Santhal
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : T-Series
Singer : Gaman Santhal
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : T-Series
Thank You Lyrics in Gujarati
| થેન્ક યુ લિરિક્સ ગુજરાતીમાં
મારા દિલનાર ને સમજવા માટે થેન્ક યુ તમને
મારા પ્રેમ ને સમજવા માટે થેન્ક યુ તમને
મારી જિંદગી મા આવવા માટે થેન્ક યુ તમને
મારી દુનિયા મા આવવા માટે થેન્ક યુ તમને
હો તારો આભાર માનું એટલો યો છો
કાયમ તમે મારા દિલ માં રેસો
મારા પ્યાર ને સમજવા માટે થેન્ક યુ તમને
થેન્ક યુ તમને
હો કર્યો છે જે ભરોસો તમે મારા પર રે
નહિ તૂટવા દઉં એને જીવન ભર રે
હો ઓ સોનેરી બની ગઈ મારી સફર રે
તારી જોડે જીવવુ છે આખી ઉમર રે
હો બે આંખો ની એક અનાજા
જોયા કરું તને ટગર ટગર
મારા પ્યાર ને સમજવા માટે થેન્ક યુ તમને
થેન્ક યુ તમને
હો તને જોઈ હૈય મા હેત ઉભરાયુ
તારી જોડે લાગણીયો નુ બંધન બંધાયુ
હો ઓ ફીલિંગ્સ સમજે છે મારી માંણસ તું ડાયો
બની ગયો મારા માટે સૌથી લાડવાયો
હો તારી વાતો મને હસાવે જોડે જીવવા ની મજા બહુ આવે
મારા પ્યાર ને સમજવા માટે થેન્ક યુ તમને
મારી જિંદગી મા આવવા માટે થેન્ક યુ તમને
થેન્ક યુ તમને ઓ ઓ થેન્ક યુ તમને
મારા પ્રેમ ને સમજવા માટે થેન્ક યુ તમને
મારી જિંદગી મા આવવા માટે થેન્ક યુ તમને
મારી દુનિયા મા આવવા માટે થેન્ક યુ તમને
હો તારો આભાર માનું એટલો યો છો
કાયમ તમે મારા દિલ માં રેસો
મારા પ્યાર ને સમજવા માટે થેન્ક યુ તમને
થેન્ક યુ તમને
હો કર્યો છે જે ભરોસો તમે મારા પર રે
નહિ તૂટવા દઉં એને જીવન ભર રે
હો ઓ સોનેરી બની ગઈ મારી સફર રે
તારી જોડે જીવવુ છે આખી ઉમર રે
હો બે આંખો ની એક અનાજા
જોયા કરું તને ટગર ટગર
મારા પ્યાર ને સમજવા માટે થેન્ક યુ તમને
થેન્ક યુ તમને
હો તને જોઈ હૈય મા હેત ઉભરાયુ
તારી જોડે લાગણીયો નુ બંધન બંધાયુ
હો ઓ ફીલિંગ્સ સમજે છે મારી માંણસ તું ડાયો
બની ગયો મારા માટે સૌથી લાડવાયો
હો તારી વાતો મને હસાવે જોડે જીવવા ની મજા બહુ આવે
મારા પ્યાર ને સમજવા માટે થેન્ક યુ તમને
મારી જિંદગી મા આવવા માટે થેન્ક યુ તમને
થેન્ક યુ તમને ઓ ઓ થેન્ક યુ તમને
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon