Mari Aakhadi Radava Lagi - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Raghuvir Barot
Music : Shashi Kapadiya , Label - Saregama India Limited
Singer : Rakesh Barot , Lyrics : Raghuvir Barot
Music : Shashi Kapadiya , Label - Saregama India Limited
Mari Aakhadi Radava Lagi Lyrics in Gujarati
| મારી આંખડી રડવા લાગી લિરિક્સ ગુજરાતીમાં
શેરમાથી આયો ગોમડે ને મેં ખોલ્યું જૂનું ઘર...(2)
શેરમાથી આયો ગોમડે ને મેં ખોલ્યું જૂનું ઘર
મારી ઓખડી રડવા લાગી સાંભળી તારી રે ખબર
સામાન મેલ્યો પડતો ને હું દોડ્યો તારે ઘર...(2)
તારા ઘરના એ બતાવી મને તારી રે કબર
સાચા મારા પ્રેમને લાગી કોની રે નજર...(2)
મારા કોને પડી વાલી તારા મોતની રે ખબર
મારી ઓખો રડવા લાગી સાંભળી તારી રે ખબર
ગઈકાલે તો કરી ફોનમાં વાત
નહોતી ખબર તારી છેલ્લી હશે રાત
નિભાવ્યો ના ગોડી તે તો મારો સાથ
તું તો કેતી તી જન્મ જીવશું જોડે સાત
રાહ જોઈ ના મારી તે છોડી દીધું આ સંસાર...(2)
થોડો ઘણો વાલી મારો તારે કરવો તો વિચાર...(2)
ઓરે ભગવાન તારે હતું શું વેર
જીવન કરી દીધું તેતો મારું ઝેર
કોની જોડે કરવી મારે પ્રેમ ભરીવાત
આ જનમારે એનો છૂટી ગયો સાથ
તમે ક્યારે જોવા મળશો તમને ખોળે સે નજાર...(2)
ઓરી લીધું તમે વાલી ભગવાન નું રે ઘર
તમે ઓરી લીધું વાલી ભગવાન નું રે ઘર

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon