Tu Mane Satave - Tejal Thakor
Singer : Tejal Thakor , Lyrics : Rajesh Solanki
Music : Vishal Vagheshwari , Label- Saregama India Limited
Singer : Tejal Thakor , Lyrics : Rajesh Solanki
Music : Vishal Vagheshwari , Label- Saregama India Limited
Tu Mane Satave Lyrics in Gujarati
| તુ મને સતાવે લિરિક્સ ગુજરાતીમાં
સાયબા મને નીંદર ના આવે રે
સાયબા મને નીંદર ના આવે રે
સાયબા મને નીંદર ના આવે રે
તું મને અડધી રાતે રે સતાવે રે
સાયબા મને નીંદર ના આવે રે
સાયબા મને નીંદર ના આવે રે
તું મને અડધી રાતે રે સતાવે રે
સોણા સોણા સપના જોવું
સોણા સોણા સપના જોવું
તારી યાદોમાં હું ખોતી રહું
સાયબા હૉ હૉ
સાયબા મને નીંદર ના આવે રે
સાયબા મને નીંદર ના આવે રે
તું મને અડધી રાતે રે સતાવે રે
હું તને યાદ રે કરીને ઓ સાયબા
રાત દાડો હું જેમ તેમ કાઢતી
હો મારી આંખો મને રાત ભર જગાડતી
તારી હર એક વાતો યાદ કરાવતી
હૉ આમ તેમ ફરતી રહું
આમ તેમ ફરતી રહું
હું તો યાદ તને કરતી રહું
સાયબા હૉ હૉ
સાયબા મને નીંદર ના આવે રે
સાયબા મને નીંદર ના આવે રે
તું મને અડધી રાતે રે સતાવે રે
તું મને અડધી રાતે રે સતાવે રે
હું આંખ બંધ કરું બસ તું દેખાય છે
આવી જા ને તારી રાહ જોવાય છે
હૉ એક એક પલ એક ભવનો રે જાય છે
તારી જુદાઈ મારાથી ના સહેવાય રે
હૂતો જાગી જાગી થાકી રે ગઈ
જાગી જાગી થાકી રે ગઈ
તું જીત્યો ને હું હારી રે ગઈ
સાયબા હૉ હૉ
સાયબા મને નીંદર ના આવે રે
સાયબા મને નીંદર ના આવે રે
તું મને અડધી રાતે રે સતાવે રે
મને અડધી રાતે રે સતાવે રે
તું મને અડધી રાતે રે સતાવે રે
સાયબા મને નીંદર ના આવે રે
સાયબા મને નીંદર ના આવે રે
તું મને અડધી રાતે રે સતાવે રે
સાયબા મને નીંદર ના આવે રે
સાયબા મને નીંદર ના આવે રે
તું મને અડધી રાતે રે સતાવે રે
સોણા સોણા સપના જોવું
સોણા સોણા સપના જોવું
તારી યાદોમાં હું ખોતી રહું
સાયબા હૉ હૉ
સાયબા મને નીંદર ના આવે રે
સાયબા મને નીંદર ના આવે રે
તું મને અડધી રાતે રે સતાવે રે
હું તને યાદ રે કરીને ઓ સાયબા
રાત દાડો હું જેમ તેમ કાઢતી
હો મારી આંખો મને રાત ભર જગાડતી
તારી હર એક વાતો યાદ કરાવતી
હૉ આમ તેમ ફરતી રહું
આમ તેમ ફરતી રહું
હું તો યાદ તને કરતી રહું
સાયબા હૉ હૉ
સાયબા મને નીંદર ના આવે રે
સાયબા મને નીંદર ના આવે રે
તું મને અડધી રાતે રે સતાવે રે
તું મને અડધી રાતે રે સતાવે રે
હું આંખ બંધ કરું બસ તું દેખાય છે
આવી જા ને તારી રાહ જોવાય છે
હૉ એક એક પલ એક ભવનો રે જાય છે
તારી જુદાઈ મારાથી ના સહેવાય રે
હૂતો જાગી જાગી થાકી રે ગઈ
જાગી જાગી થાકી રે ગઈ
તું જીત્યો ને હું હારી રે ગઈ
સાયબા હૉ હૉ
સાયબા મને નીંદર ના આવે રે
સાયબા મને નીંદર ના આવે રે
તું મને અડધી રાતે રે સતાવે રે
મને અડધી રાતે રે સતાવે રે
તું મને અડધી રાતે રે સતાવે રે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon