Mara Man Mahel Ma Tu Male
Singer :- Hetal Bharwad & Savan Bharwad
Lyrics :- Anil Meer & Rahul dafda
Music :- Vishal Vagheswari , Label : Gujarati SInger
Singer :- Hetal Bharwad & Savan Bharwad
Lyrics :- Anil Meer & Rahul dafda
Music :- Vishal Vagheswari , Label : Gujarati SInger
Mara Man Mahel Ma Tu Male Lyrics in Gujarati
| મારા મન મહેલમા તુ માલે લિરિક્સ ગુજરાતીમાં
હે મારી વાલી તને વઢતા મારો જીવ જરાય ના હાલે
હે મારી વાલી તને વઢતા મારો જીવ જરાય ના હાલે
મારા મન મહેલમાં તું માલે
આ જીવન આખું કર્યું અમે તારા હવાલે
મારા મન મહેલમાં તું માલે
હે મારા કાળજાને કેમ ખીજાઉ ખોટું એને બઉ લાગે
મોઢું મચકોડે રીંહ ચડાવે તોયે એ વાલી લાગે
રોજ રૂઠના ઓ હીર-રાંઝા તેરા મનાલે
મારા મન મહેલમાં તું માલે
હો આ જીવન આખું કર્યું અમે તારા હવાલે
મારા મન મહેલમાં તું માલે
હો મારા મન મહેલમાં તું માલે
હો માવઠાની જેમ તમારું મૂડ રે બદલાય
વર હઠીલા તમને એકેઈ વાતે ના પહોંચાય
લાગે છે કે અમે હવે તમને નથી ગમતા
પેલા જેવો પ્રેમ તમે હવે નથી કરતા
તમે મોઢે મીઠું બોલો પણ અમને છે ખબર
તમારા મનડામાં રે શું હાલે
હો આ જીવન આખું કર્યું અમે તારા હવાલે
મારા મન મહેલમાં તું માલે
હે મારા મેડમ તમ રોજ રે રિહાવશો
મનાવું તો આટલા ભાવ ચમ ખાવ છો
જો તું કહે તો અનિલ મીરને બોલાવું
વિરમગામ તને ફરવા લઈ જાવુ
તમે ભાતીગળ પહેરવેશે માલજો
મનાવું તો આટલા ભાવ કેમ ખાવ છો
હો જાવને વાલમિયાં તમારા જેવું કોણ થાય
હોઠે હોય ગુસ્સો મારા મનમાં ના હોય કાંઈ
હો સમયના સથવારે જીવવું છે તારી હારે
કે જળ ભેગુ જળ ભળે એને કોણ જુદું પાડે
હો આખી દુનિયાથી લડી લવ
મારો હાથ તું જો જાલે
મારા મન મહેલમાં તું માલે
હે મારી વાલી તને વઢતા મારો જીવ જરાય ના હાલે
મારા મનમાં તું માલે
હે મારા મનમાં તું માલે
મારા મનમાં તું માલે
હે મારી વાલી તને વઢતા મારો જીવ જરાય ના હાલે
મારા મન મહેલમાં તું માલે
આ જીવન આખું કર્યું અમે તારા હવાલે
મારા મન મહેલમાં તું માલે
હે મારા કાળજાને કેમ ખીજાઉ ખોટું એને બઉ લાગે
મોઢું મચકોડે રીંહ ચડાવે તોયે એ વાલી લાગે
રોજ રૂઠના ઓ હીર-રાંઝા તેરા મનાલે
મારા મન મહેલમાં તું માલે
હો આ જીવન આખું કર્યું અમે તારા હવાલે
મારા મન મહેલમાં તું માલે
હો મારા મન મહેલમાં તું માલે
હો માવઠાની જેમ તમારું મૂડ રે બદલાય
વર હઠીલા તમને એકેઈ વાતે ના પહોંચાય
લાગે છે કે અમે હવે તમને નથી ગમતા
પેલા જેવો પ્રેમ તમે હવે નથી કરતા
તમે મોઢે મીઠું બોલો પણ અમને છે ખબર
તમારા મનડામાં રે શું હાલે
હો આ જીવન આખું કર્યું અમે તારા હવાલે
મારા મન મહેલમાં તું માલે
હે મારા મેડમ તમ રોજ રે રિહાવશો
મનાવું તો આટલા ભાવ ચમ ખાવ છો
જો તું કહે તો અનિલ મીરને બોલાવું
વિરમગામ તને ફરવા લઈ જાવુ
તમે ભાતીગળ પહેરવેશે માલજો
મનાવું તો આટલા ભાવ કેમ ખાવ છો
હો જાવને વાલમિયાં તમારા જેવું કોણ થાય
હોઠે હોય ગુસ્સો મારા મનમાં ના હોય કાંઈ
હો સમયના સથવારે જીવવું છે તારી હારે
કે જળ ભેગુ જળ ભળે એને કોણ જુદું પાડે
હો આખી દુનિયાથી લડી લવ
મારો હાથ તું જો જાલે
મારા મન મહેલમાં તું માલે
હે મારી વાલી તને વઢતા મારો જીવ જરાય ના હાલે
મારા મનમાં તું માલે
હે મારા મનમાં તું માલે
મારા મનમાં તું માલે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon