Taro Ashik Malva Mage - Dilip Thakor
Singer : Dilip Thakor , Lyrics : Raghuveer Barot
Music : Hardik Rathod & Sanjay Thakor
Label : Jhankar Music
Singer : Dilip Thakor , Lyrics : Raghuveer Barot
Music : Hardik Rathod & Sanjay Thakor
Label : Jhankar Music
Taro Ashik Malva Mage Lyrics in Gujarati
| તારો આશિક મળવા માગે લિરિક્સ ગુજરાતીમાં
હો હવાર થી હાંજ આઇ પડવા... ( ૨ )
ચકુ કેમ ના આઈ મને મળવા
હો દોડતો પોહચ્યો ઘરે જોવા
જોઇ આંખડી આવી મારી રડવા
હો મારી ચકુ નથી આ દુનિયા માં
વાત મનાતી નથી એ હૈયા માં... ( ૨ )
હો કોક કહો મારી ચકુડી ને જાગે
તારો આશિક મળવા ને માગે
કોક કહો મારી ચકુડી ને જાગે
એનો પાગલ મળવા ને માગે
હો હવાર થી હાંજ આઇ પડવા
કેમ ના આઈ મને મળવા...
હો એકલો પડી ગયો માથુ પછાડી રોયો
મોત ના મુખ માં મારી ચકુડી ને જોઈ ખોઈ રહ્યો
હો જોઈ મને ચકુ મારી ગળે આઈ મળતી
આજ તો ગોડી બોલાવેલી નથી બોલતી
હો મારે જીવવુ હવે કોના માટે
કેવુ લખાયુ મારા લલાટે ... ( ૨ )
હો કોક કહો મારી ચકુડી ને જાગે
એનો પાગલ મળવા ને માગે
હો કોક કહો મારી ચકુડી ને જાગે
એનો દિલીપ મળવા ને માગે
હો હવાર થી હાંજ આઇ પડવા
કેમ ના આઈ એ મને મળવા...
હોરે કુદરત તે કરીયુ બહુ ખોટુ
માથે આવ્યુ કેવુ દુખ મારે મોટુ
હો આ ભવ માં તો ચકુ ફરી ના મળશે
તારા જેવો ગોડી વાલ કોણ મને કરશે
તારા લાડ મને રોજ રે રોવડાવશે
તારા વિના મને કોણ ખવડાવશે... ( ૨ )
કોક કહો મારી ચકુડી ને જાગે
તારો દિલીપ મળવા ને માગે
હો કીધા વગર ગયા છો આજે
તમે મળશો પાછા હવે કયારે....
ચકુ કેમ ના આઈ મને મળવા
હો દોડતો પોહચ્યો ઘરે જોવા
જોઇ આંખડી આવી મારી રડવા
હો મારી ચકુ નથી આ દુનિયા માં
વાત મનાતી નથી એ હૈયા માં... ( ૨ )
હો કોક કહો મારી ચકુડી ને જાગે
તારો આશિક મળવા ને માગે
કોક કહો મારી ચકુડી ને જાગે
એનો પાગલ મળવા ને માગે
હો હવાર થી હાંજ આઇ પડવા
કેમ ના આઈ મને મળવા...
હો એકલો પડી ગયો માથુ પછાડી રોયો
મોત ના મુખ માં મારી ચકુડી ને જોઈ ખોઈ રહ્યો
હો જોઈ મને ચકુ મારી ગળે આઈ મળતી
આજ તો ગોડી બોલાવેલી નથી બોલતી
હો મારે જીવવુ હવે કોના માટે
કેવુ લખાયુ મારા લલાટે ... ( ૨ )
હો કોક કહો મારી ચકુડી ને જાગે
એનો પાગલ મળવા ને માગે
હો કોક કહો મારી ચકુડી ને જાગે
એનો દિલીપ મળવા ને માગે
હો હવાર થી હાંજ આઇ પડવા
કેમ ના આઈ એ મને મળવા...
હોરે કુદરત તે કરીયુ બહુ ખોટુ
માથે આવ્યુ કેવુ દુખ મારે મોટુ
હો આ ભવ માં તો ચકુ ફરી ના મળશે
તારા જેવો ગોડી વાલ કોણ મને કરશે
તારા લાડ મને રોજ રે રોવડાવશે
તારા વિના મને કોણ ખવડાવશે... ( ૨ )
કોક કહો મારી ચકુડી ને જાગે
તારો દિલીપ મળવા ને માગે
હો કીધા વગર ગયા છો આજે
તમે મળશો પાછા હવે કયારે....
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon