Te To Mara Kalja Balya Chhe - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : Sunil Thakor & Jagdish Thakor
Lyrics : Vishnu Bharwad & Lalji Bharwad
Label : Jigar Studio
Singer : Gopal Bharwad , Music : Sunil Thakor & Jagdish Thakor
Lyrics : Vishnu Bharwad & Lalji Bharwad
Label : Jigar Studio
Te To Mara Kalja Balya Chhe Lyrics in Gujarati
| તે તો મારા કાળજા બાળ્યા છે લિરિક્સ ગુજરાતીમાં
લોકો એ દિવાળી એ દિવા બાળ્યા હસે
લોકો એ દિવાળી એ દિવા બાળ્યા હસે
તેતો મારા કાળજા બાળ્યા છે
લોકો એ રંગોળી માં રંગ લગાયા હસે
તે કાળજે કલંક લગાયા છે
ઓ જે છોડીને ગયા એની યાદો નો માથે ભાર
એના માટે શું પછી વાર કે તહેવાર વાર કે તહેવાર
ઓ અમે મરી ગયા તમને કહિને મારા તો એ ના કીધા તમે હારા
તો એ ના કીધા અમને હારા
હો વેણ ના બન્યા વિરોધી હતા જે અમારા
કર્યા ભૂંડા ભવ માન પાયા ઝેર ના પ્યાલા
મારા હોના જેવા દિલ ને તોલ્યું તેતો લોઢે
ઉપર વાળા ને જઈને મળશો કયા મોઢે
હો ભીતર માં ડંખે છે મને એક વેદના
હતા અમે લાખ ના તમે કર્યા રાખ ના
તમે કર્યા રાખ ના
હો જેની ચિંતા કરી બાળ્યા અમે દલડાં
તોયે એના મોહ્યા બીજે મનડા એના તો મોહ્યા બીજે મનડા
હો મારા નૈન અને નીંદર ને બંધાઈ ગયા વૈર રે
સપને સુખ ના ભાડુ હવે કેવુ જઈને કોને
હો મલક ને આ વાત મારી ગોંડા જીવી લાગશે
જેની જોડે તુટી હોય એને ખબર પડશે
હો લિધા તારા ઉપરાણા કોઈ ગાંડા રે કેવાના
હુડી વચે હોપારી થઈ અમે હલવાણા અરે અમે હલવાણા
લોકો એ દિવાળી એ દીવા બાળ્યા હસે
તેતો આ કાળજા બાળ્યા છે
તે કુણા મારા કાળજા બાળ્યા છે
અરે તેતો મારા કાળજા બાળ્યા છે
લોકો એ દિવાળી એ દિવા બાળ્યા હસે
તેતો મારા કાળજા બાળ્યા છે
લોકો એ રંગોળી માં રંગ લગાયા હસે
તે કાળજે કલંક લગાયા છે
ઓ જે છોડીને ગયા એની યાદો નો માથે ભાર
એના માટે શું પછી વાર કે તહેવાર વાર કે તહેવાર
ઓ અમે મરી ગયા તમને કહિને મારા તો એ ના કીધા તમે હારા
તો એ ના કીધા અમને હારા
હો વેણ ના બન્યા વિરોધી હતા જે અમારા
કર્યા ભૂંડા ભવ માન પાયા ઝેર ના પ્યાલા
મારા હોના જેવા દિલ ને તોલ્યું તેતો લોઢે
ઉપર વાળા ને જઈને મળશો કયા મોઢે
હો ભીતર માં ડંખે છે મને એક વેદના
હતા અમે લાખ ના તમે કર્યા રાખ ના
તમે કર્યા રાખ ના
હો જેની ચિંતા કરી બાળ્યા અમે દલડાં
તોયે એના મોહ્યા બીજે મનડા એના તો મોહ્યા બીજે મનડા
હો મારા નૈન અને નીંદર ને બંધાઈ ગયા વૈર રે
સપને સુખ ના ભાડુ હવે કેવુ જઈને કોને
હો મલક ને આ વાત મારી ગોંડા જીવી લાગશે
જેની જોડે તુટી હોય એને ખબર પડશે
હો લિધા તારા ઉપરાણા કોઈ ગાંડા રે કેવાના
હુડી વચે હોપારી થઈ અમે હલવાણા અરે અમે હલવાણા
લોકો એ દિવાળી એ દીવા બાળ્યા હસે
તેતો આ કાળજા બાળ્યા છે
તે કુણા મારા કાળજા બાળ્યા છે
અરે તેતો મારા કાળજા બાળ્યા છે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon