Lagni Lagi Lyrics in Gujarati | લગની લાગી લિરિક્સ ગુજરાતીમાં

Lagni Lagi - Umesh Barot
Singer : Umesh Barot , Music : Bandish Vaz
Lyrics : Anand Mehra , Label : Shri Ram Audio And Telefilms
 
Lagni Lagi Lyrics in Gujarati
| લગની લાગી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે લગની લાગી લાગી
હે લગની લાગી લાગી
હે લગની લાગી લાગી
હે લગની લાગી લાગી

હો તારા પ્રેમની તારા વાલ ની તારા નામની રે

હે લગની લાગી લાગી
હે લગની લાગી લાગી
હે લગની લાગી લાગી
હે લગની લાગી લાગી

મેઘ ધનુષના સાતે રંગ ભેળાં જો થઈ જાય
મેઘ ધનુષના સાતે રંગ ભેળાં જો થઈ જાય
તોય તારા રૂપની આગળ ફિકા પડી જાય
તોય તારા રૂપની આગળ ફિકા પડી જાય

દિલ થી મારી મારી મેં તને માની માની રે
હે લગની લાગી લાગી
હે લગની લાગી લાગી

આભે ચમકતા તારલાઓ તુઝને જોવા તરસે
તારી ઝલક જોઈ ચાંદો પણ કેવો ભડકે બળે
હો જોવા તારા ઉડતા વાળ વાયરો હરખે વાય
તારી ખુશ્બુ સામે જોને ફૂલો પણ મુરઝાય

કુદરતનો તું કિમતી ખજાનો મને મળી ગયો
કુદરતનો તું કિમતી ખજાનો મને મળી ગયો
હૂતો મારી કિશ્મત પર રાજી થઈ ગયો
હૂતો મારી કિશ્મત પર રાજી રાજી થઈ ગયો

મારા જીવથી જીવથી
તું મુજને વાલી વાલી રે
હે લગની લાગી લાગી
હે લગની લાગી લાગી

હો તારી ખુશીયો માં મારી ખુશીયો છે સમાંણી
મારા જીવનની તો છે તુઝ સાચી કમાણી
હો પ્રેમ થી હૈયું આપૂ છું તું હાચવ જે મારું
ધડકે છે જે મારામાં એ દિલ પણ છે તારું

હો રાત દિવસ મેં જોયેલું મારું સપનું છે તું
હો હો હો
હો રાત દિવસ મેં જોયેલું મારું સપનું છે તું

મારી મનગમતી મળેલી મોંઘી ભેટ છે તું
મારી મનગમતી મળેલી મોંઘી ભેટ છે તું

હો કદી તું મુજથી મુજથી તું દૂરના થાતી થાતી
રે લગની લાગી લાગી
હે લગની લાગી લાગી

હો તારા પ્રેમની તારા વાલ ની તારા નામની રે

હો લગની લાગી લાગી
હે લગની લાગી લાગી રે
હે લગની લાગી લાગી
હે લગની લાગી લાગી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »