Tara Karta Maru Bairu Fine Che - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Lyrics : Darshan Bazigar
Music : Shashi Kapadiya , Label- Saregama India Limited
Singer : Mahesh Vanzara , Lyrics : Darshan Bazigar
Music : Shashi Kapadiya , Label- Saregama India Limited
Tara Karta Maru Bairu Fine Che Lyrics in Gujarati
| તારા કરતાં મારૂ બૈરુ ફાઈન છે લિરિક્સ ગુજરાતીમાં
એ દિલ માં એનું સ્થાન છે મોંઘુ એનું માન છે
ચમ રે હ્મ્જાવુ તને એતો મારી જાન છે
એનાથી છે દુનિયા મારી આખો આ જહાન છે
એ છે ઘર ની લક્ષ્મી મારુ જીવન કુરબાન છે
એ તારા જેવી 500 ફરે છે મારી પોહેં ચ્યો ટાઈમ છે...(2)
એ તારા જેવી 500 ફરે છે મારી વોહે લોમ્બીં લાઈન છે
તારા કરતા તો મારુ બૈરું ફાઈન છે
એ તારા રે કરતા તો મારુ બૈરું ફાઈન છે
હો એની તોલે કોઈ ના આવે દુનિયા ની કોઈ હસ્તી
મારા જીવ કરતા વાલી છે નથી તારા જેવી સસ્તી
એ તારા જેવી કે તારા જેવી....
હા તારા જેવી 500 ફરે છે મારી પોહેં ચ્યો ટાઈમ છે
તારા કરતા તો મારુ બૈરું ફાઈન છે
હા મેડમ તારા કરતા તો મારુ બૈરું ફાઈન છે
હો મુખડા પર તારા મેકઅપ જાજા હમજે બ્લેક બ્યુટી
અકલ નથી બે દાણા ની બનવું છે મારી ક્યુટી ક્યુટી
હો હો હો માન મર્યાદા સાથે અમે કરીયે તમારી ડ્યૂટી
ઈજ્જત અને આબરૂ ને નેવે મૂકી દીધી..દીધી
હો તું છે પાગલ શહેઝાદી તો હું છું અમદાવાદી
તારો સંગ ના કરું હું પાકો સત્યવાદી
એ તારા જેવી કે તારા જેવી....
હા તારા જેવી 500 ફરે છે મારી પોહેં ચ્યો ટાઈમ છે
દિલ માં વસેલું મારુ બૈરું ફાઈન છે
તારા કરતા તો મારુ બૈરું ફાઈન છે
હો તને પાવર છે ભલે ડિગ્રી નો હું નથી કઈ સસ્તો
ભેજામારી કર ના ખોટી પકડ તારો રસ્તો
હે રૂપ ના રૂપે મોહાઇ જાય એવો નથી મારો મનખો
દગાબાજી કરવા માં કુદરત થી હું તો ડરતો..ડરતો
એ મારી વાઈફ મહારાણી ને હું છું એનો રાજા
તારા જેવા શું રે સમજે પ્રેમ ની રે ભાષા
એ હવા આવા દો મેડમ...
એ તારા જેવી કે તારા જેવી....
હા તારા જેવી 500 ફરે છે મારી પોહેં ચ્યો ટાઈમ છે
તારા કરતા તો મારુ બૈરું ફાઈન છે
તારા કરતા તો મારુ બૈરું ફાઈન છે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon