Mosam Varsad Ni - Kishan Raval
Singer : Kishan Raval , Music : Dipesh Chavda
Lyrics : Rajvinder Singh , Label : T-Series
Singer : Kishan Raval , Music : Dipesh Chavda
Lyrics : Rajvinder Singh , Label : T-Series
Mosam Varsad Ni Lyrics in Gujarati
| મોસમ વરસાદની લિરિક્સ ગુજરાતીમાં
છોડો ને શરમ ઓ મારા સનમ
હા છોડો ને શરમ ઓ મારા સનમ
છોડો ને શરમ ઓ મારા સનમ
સાંભળો ને શું કહે છે ધડકન
હો પહેલા પહેલા પ્રેમ ની આ પહેલા એહસાસ ની
પહેલા પહેલા પ્રેમ ની પહેલા એહસાસ ની
આવી છે આ મોસમ વરસાદ ની
હાય મોસમ વરસાદ ની
છોડો ને શરમ ઓ મારા સનમ
હો ભીના ભીના હોઠ તારા ભીનુ આ બદન
જોઈ તને કાબુ માં નથી રેતુ મન
હો ખુશ્બૂ તારા અંગ ની કરે છે મધહોશ
બાહોં મા હોય તું નથી રેતો હોશ
પહેલા પહેલા પ્રેમ ની આ પહેલા એહસાસ ની
પહેલા પહેલા પ્રેમ ની પહેલા એહસાસ ની
આવી છે આ મોસમ વરસાદ ની
હાય મોસમ વરસાદ ની
છોડો ને શરમ ઓ મારા સનમ
હો ઘેલો થઈને વરસે છે આજે વરસાદ
દૂર જવાની ના કરશો તમે વાત
હો તુ જાણે હુ જાણું પ્રેમ નુ આ રાજ
ભુલાશે નહિ આ તારી મારી મુલાકાત
હો પહેલા પહેલા પ્રેમ ની આ પહેલા એહસાસ ની
પહેલા પહેલા પ્રેમ ની પહેલા એહસાસ ની
આવી છે આ મોસમ વરસાદ ની
હાય મોસમ વરસાદ ની
છોડો ને શરમ ઓ મારા સનમ
હા છોડો ને શરમ ઓ મારા સનમ
છોડો ને શરમ ઓ મારા સનમ
સાંભળો ને શું કહે છે ધડકન
હો પહેલા પહેલા પ્રેમ ની આ પહેલા એહસાસ ની
પહેલા પહેલા પ્રેમ ની પહેલા એહસાસ ની
આવી છે આ મોસમ વરસાદ ની
હાય મોસમ વરસાદ ની
છોડો ને શરમ ઓ મારા સનમ
હો ભીના ભીના હોઠ તારા ભીનુ આ બદન
જોઈ તને કાબુ માં નથી રેતુ મન
હો ખુશ્બૂ તારા અંગ ની કરે છે મધહોશ
બાહોં મા હોય તું નથી રેતો હોશ
પહેલા પહેલા પ્રેમ ની આ પહેલા એહસાસ ની
પહેલા પહેલા પ્રેમ ની પહેલા એહસાસ ની
આવી છે આ મોસમ વરસાદ ની
હાય મોસમ વરસાદ ની
છોડો ને શરમ ઓ મારા સનમ
હો ઘેલો થઈને વરસે છે આજે વરસાદ
દૂર જવાની ના કરશો તમે વાત
હો તુ જાણે હુ જાણું પ્રેમ નુ આ રાજ
ભુલાશે નહિ આ તારી મારી મુલાકાત
હો પહેલા પહેલા પ્રેમ ની આ પહેલા એહસાસ ની
પહેલા પહેલા પ્રેમ ની પહેલા એહસાસ ની
આવી છે આ મોસમ વરસાદ ની
હાય મોસમ વરસાદ ની
છોડો ને શરમ ઓ મારા સનમ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon