Vari Vari Jau - Kishan Raval
Singer : Kishan Raval , Music : Dhruvin Mevada
Lyrics : Mahindar , Label : Music Pataro Gujarati
Singer : Kishan Raval , Music : Dhruvin Mevada
Lyrics : Mahindar , Label : Music Pataro Gujarati
Vari Vari Jau Lyrics in Gujarati
| વારી વારી જાઉ લિરિક્સ ગુજરાતીમાં
તારી આંખોં ના કાજળ મા
તારી પાયલ ને કંગન મા
હુ ચાહુ ઉમર કેદ મારી
તારા દિલ ના ઘર મા
તારા નૈનલા ના ઘર મા
હો તારા નૈનલા નગર મા
હુ રાત મારી ચાહુ
હો નૈનલા નગર મા
હુ રાત મારી ચાહુ
હે પીતલડી આ મારી
તને જાઉ વારી વારી
હે વાલી તુ તો વાલી
મને વાલી જીવ થી વાલી
હે માની લે તુ પ્રીતમ મુજને
મેં તો થારો થારો રે
મારે હાથ મેં હાથ થારો
લાગે પ્યારો પ્યારો રે
એ હોના બેડલ જેવી
અરે હોના બેડલ જેવી
આ જોડી તારી મારી હો
હોના બેડલ જેવી
આ જોડી તારી મારી
હે પીતલડી આ મારી
તને જાઉ વારી વારી
વાલી તુ તો વાલી
મને વાલી જીવ થી વાલી
હે અણિયારી આ ઓંખે મને
ઓખૂ ઓખૂ લાગે રે
અરે અણિયારી આ ઓંખે મને
ઓખૂ ઓખૂ લાગે રે
તારા ઉપર ફોકસ જગ આ
ઝોખું ઝોખું લાગે રે
તારા એકલડે ઈશારે
હો તારા એકલડે ઈશારે
હુ આપ હારી જાઉ હો
એકલડે ઈશારે
હુ આપ હારી જાઉ
હે પીતલડી આ મારી
તને જાઉ વારી વારી
વાલી તુ તો વાલી
મને વાલી જીવ થી વાલી
હો જોધાણે રી જુત્તિ થારે
હાટુ મેમો લાઉં રે
અરે જોધાણે રી જુત્તિ થારે
હાટુ મેમો લાઉં રે
જોતુ રેવે જગ આખુ એ
વો મેં વ્યાહ રચાઉ રે
અરે માનો તો મણિયારણ
અરે માનો તો મણિયારણ
તુજો હાથ જાલન ચાહુ હો
માનો તો મણિયારણ
તુજો હાથ માગન ચાહુ
હે પીતલડી આ મારી
તને જાઉ વારી વારી
વાલી તુ તો વાલી
મને વાલી જીવ થી વાલી
તારી પાયલ ને કંગન મા
હુ ચાહુ ઉમર કેદ મારી
તારા દિલ ના ઘર મા
તારા નૈનલા ના ઘર મા
હો તારા નૈનલા નગર મા
હુ રાત મારી ચાહુ
હો નૈનલા નગર મા
હુ રાત મારી ચાહુ
હે પીતલડી આ મારી
તને જાઉ વારી વારી
હે વાલી તુ તો વાલી
મને વાલી જીવ થી વાલી
હે માની લે તુ પ્રીતમ મુજને
મેં તો થારો થારો રે
મારે હાથ મેં હાથ થારો
લાગે પ્યારો પ્યારો રે
એ હોના બેડલ જેવી
અરે હોના બેડલ જેવી
આ જોડી તારી મારી હો
હોના બેડલ જેવી
આ જોડી તારી મારી
હે પીતલડી આ મારી
તને જાઉ વારી વારી
વાલી તુ તો વાલી
મને વાલી જીવ થી વાલી
હે અણિયારી આ ઓંખે મને
ઓખૂ ઓખૂ લાગે રે
અરે અણિયારી આ ઓંખે મને
ઓખૂ ઓખૂ લાગે રે
તારા ઉપર ફોકસ જગ આ
ઝોખું ઝોખું લાગે રે
તારા એકલડે ઈશારે
હો તારા એકલડે ઈશારે
હુ આપ હારી જાઉ હો
એકલડે ઈશારે
હુ આપ હારી જાઉ
હે પીતલડી આ મારી
તને જાઉ વારી વારી
વાલી તુ તો વાલી
મને વાલી જીવ થી વાલી
હો જોધાણે રી જુત્તિ થારે
હાટુ મેમો લાઉં રે
અરે જોધાણે રી જુત્તિ થારે
હાટુ મેમો લાઉં રે
જોતુ રેવે જગ આખુ એ
વો મેં વ્યાહ રચાઉ રે
અરે માનો તો મણિયારણ
અરે માનો તો મણિયારણ
તુજો હાથ જાલન ચાહુ હો
માનો તો મણિયારણ
તુજો હાથ માગન ચાહુ
હે પીતલડી આ મારી
તને જાઉ વારી વારી
વાલી તુ તો વાલી
મને વાલી જીવ થી વાલી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon