Swarg - Chintan Prajapati
Singer : Chintan Prajapati , Lyrics : Rajvinder Singh
Music : Yash Limbachiya , Label : T-Series
Singer : Chintan Prajapati , Lyrics : Rajvinder Singh
Music : Yash Limbachiya , Label : T-Series
Swarg Lyrics in Gujarati
| સ્વર્ગ લિરિક્સ ગુજરાતીમાં
આ દુનિયા ભલે સાથ આપ કે નઈ
એક બીજા નો સાથ આપીશું
આ દુનિયા ભલે સાથ આપ કે નઈ
એક બીજા નો સાથ આપીશું
આ જીંદગી ની સફર મા હાથો માં હાથ
રાખીને આપણે ચાલીશું
એક ઘર હસે જેમા હુ રહુ જેમા તુ રહે
પછી ઘર તો એ સ્વર્ગ જેવુ હસે રે
ઘર તો એ સ્વર્ગ જેવુ હસે રે
ઘર તો એ સ્વર્ગ જેવુ હસે રે
દુનિયા ની રાખ ના કોઈ તુ ડર
હુ તારી સાથે છુ મારા હમસફર
પડવા નઈ દઉં હું તને કોઈ દુઃખ
હસતું રાખજે તારુ આ મુખ
તુ મળી ઝિંદગી માં કોઈ કમી મારે ના રહી
પછી ઝિંદગી હસી બહુ હશે રે
ઝિંદગી હસી બહુ હશે રે
ઝિંદગી હસી બહુ હશે રે
તુ મને મળી જાણે કુદરત ની ભેટ
હુ તારો દિવો તુ મારી દિવેટ
સપનુ નથી હકિકત છે
જનમો જનમ સાથે રહીશું સદા
આપણી આ કહાની માં હુ તારો રાજા
અને તું મારી રાણી હસે રે
તુ મારી રાણી હસે રે
એક બીજા નો સાથ આપીશું
આ દુનિયા ભલે સાથ આપ કે નઈ
એક બીજા નો સાથ આપીશું
આ જીંદગી ની સફર મા હાથો માં હાથ
રાખીને આપણે ચાલીશું
એક ઘર હસે જેમા હુ રહુ જેમા તુ રહે
પછી ઘર તો એ સ્વર્ગ જેવુ હસે રે
ઘર તો એ સ્વર્ગ જેવુ હસે રે
ઘર તો એ સ્વર્ગ જેવુ હસે રે
દુનિયા ની રાખ ના કોઈ તુ ડર
હુ તારી સાથે છુ મારા હમસફર
પડવા નઈ દઉં હું તને કોઈ દુઃખ
હસતું રાખજે તારુ આ મુખ
તુ મળી ઝિંદગી માં કોઈ કમી મારે ના રહી
પછી ઝિંદગી હસી બહુ હશે રે
ઝિંદગી હસી બહુ હશે રે
ઝિંદગી હસી બહુ હશે રે
તુ મને મળી જાણે કુદરત ની ભેટ
હુ તારો દિવો તુ મારી દિવેટ
સપનુ નથી હકિકત છે
જનમો જનમ સાથે રહીશું સદા
આપણી આ કહાની માં હુ તારો રાજા
અને તું મારી રાણી હસે રે
તુ મારી રાણી હસે રે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon