Aakho Ma Tara Khwab Lyrics in Gujarati | આંખોમાં તારા ખ્વાબ લિરિક્સ ગુજરાતીમાં

Aakho Ma Tara Khwab - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Viren Sardarpur 
Music : Vishal Vagheshwari , Label- Saregama India Limited
 
Aakho Ma Tara Khwab Lyrics in Gujarati
| આંખોમાં તારા ખ્વાબ લિરિક્સ ગુજરાતીમાં 
 
રાખું તને દિલ માં નજર કોઈ ની ના પડે...(2)
આખો માં તારા નામ ના ખ્વાબ જ રહે
મને તારા પછી બીજું કોઈ ના ગમે
હો ભલે તું મારી સામે રોજ રે લડે
જન્મોજન્મ બસ તું મને ખપે
મને તારા પછી બીજું કોઈ ના ગમે

રાખું તને દિલ માં નજર કોઈ ની ના પડે
આખો માં તારા નામ ના ખ્વાબ જ રહે
મને તારા પછી બીજું કોઈ ના ગમે
હો મને તારા પછી બીજું કોઈ ના ગમે

હો પગલાં તમારા થયા દિલ ના તાર ખીલ્યા
કિસ્મત થી જાણે તમે રે મને મળ્યા
હો મારી જિંદગી સજાવી મારા કર્મ ફળ્યા
એકલા અમે તામારા વિના ના રે રહ્યા

તને જોયા પછી મારો દિવસ ઉગે
તમે બદલાતા ના ભલે દુનિયા રૂઠે
મને તારા પછી બીજું કોઈ ના ગમે

રાખું તને દિલ માં નજર કોઈ ની ના પડે
આખો માં તારા નામ ના ખ્વાબ જ રહે
મને તારા પછી બીજું કોઈ ના ગમે
હો મને તારા પછી બીજું કોઈ ના ગમે

હો દિલ માં તમારા નામ નુ ઘર બનાવ્યું
તમે આવીને એને ફૂલો થી સજાવ્યું
આખો થી આખો મળી મુખે ના કહેવાયું
પ્રેમ છે તારાથી એ મને સમજાયું

દિલ રાત દિવસ નામ તારું રે રટે
આવશો મળવા ક્યારે દિલ મારુ કહે
મને તારા પછી બીજું કોઈ ના ગમે

રાખું તને દિલ માં નજર કોઈ ની ના પડે
આખો માં તારા નામ ના ખ્વાબ જ રહે
મને તારા પછી બીજું કોઈ ના ગમે

હો મને તારા પછી બીજું કોઈ ના ગમે...(2) 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »