Raji Reje - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Lyrics : Darshan Bazigar
Music : Shashi Kapadiya , Label : T-Series
Singer : Gopal Bharwad , Lyrics : Darshan Bazigar
Music : Shashi Kapadiya , Label : T-Series
Raji Reje Lyrics in Gujarati
| રાજી રેજે લિરિક્સ ગુજરાતીમાં
હો તું રાજી રેજે ભલે મારુ દિલ તોડીને
અરે તું રાજી રેજે ભલે મારુ દિલ તોડીને
તું રાજી રેજે ભલે મારુ દિલ તોડીને
હું જઈ રહ્યો છું આજે તારું ગોમ છોડીને
હે જાનું જઈ રહ્યો છું આજે તારું ગોમ છોડીને
હું ફરી નઈ મળું તારા ગોમની ગલિયોમાં
મળવું હોય તો આવજે છેલ્લી ઘડીયોમાં
હો તું ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને
તું ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને
હું જઈ રહ્યો છું દિલનું નગર ખાલી કરીને
હે જાનું જઈ રહ્યો છું પ્રેમનું નગર ખાલી કરીને
હો તું કરે નફરત હું કરું તને પ્રેમ
કોણ તને કરશે પાગલ પ્રેમ મારી જેમ
હો સબંધ તોડીને તને સુખ નઈ મળે
આવો પ્રેમી સાત જન્મ નઈ મળે
હો જીવનમાં કદી ના પ્રેમ કરતી
કોઈની જિંદગી ના બરબાદ કરતી
હો તું જીવી લેજે સપના મારા રાખમાં રોળીને
તું જીવી લેજે સપના મારા રાખમાં રોળીને
હું જઈ રહ્યો છું પ્રેમનું નગર ખાલી કરીને
હે જાનું જઈ રહ્યો છું આજ થી પ્રેમનું નામ ભૂલીને
હો પ્રેમના નેહાકા તને મારા લાગશે
તને તારા પોતાના દુશ્મન લાગશે
હો યાદ નઈ કરું ફરિયાદ નઈ કરું
જિંદગી મારી બરબાદ નઈ કરું
હું જીવું કે મરું તને ફરક નઈ પડે
દુવા છે દિલથી મારી જરૂર નઈ પડે
હો તું ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને
તું ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને
હું જઈ રહ્યો છું દિલ નું નગર ખાલી કરીને

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon