Jafa Lyrics in Gujarati | જફા લિરિક્સ ગુજરાતીમાં

Jafa - Jigar Thakor
Singer : Jigar Thakor , Lyrics : Sovanji Thakor & Vikram Abluva
Music : Tejash Vaghela & Piyush Trivedi
Label : Jhankar Music 
 
Jafa Lyrics in Gujarati
| જફા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો તારી હારે મારે રેવુ નથી
હો હો તારી હારે મારે રેવુ નથી
વાદ વિવાદ ઉભો કરવો નથી
તુ તારી રીતે જીવીલે
જફા માં પડવુ નથી
હો તારી હારે ધીબા જોડી કરવી નથી..
પ્રેમની બાજી હવે ખેલવી નથી.
તુ તારી રીતે જીવીલે
જફા માં પડવુ નથી
હો ભરોસો હતો જાન તારા પર વધારે
વિચાર્યુ નતુ જાન તે મારુ લગારે
હો હો ભરોસો હતો જાન તારા પર વધારે
વિચાર્યુ નતુ જાન તે મારુ લગારે 
વિચાર્યુ નતુ જાન તે મારુ લગારે 
તારી હારે મારે રેવુ નથી
વાદ વિવાદ ઉભો કરવો નથી
તુ તારી રીતે જીવીલે
જફા માં પડવુ નથી
જફા માં પડવુ નથી...

હો  સપના જોયા હતા સાથે જીવવાના
સબંધ રહ્યા નથી હવે બોલવા ના
હો હો હો કરી કંકાસ ને વધાર્યા તે વિવાદ 
હાથે કરી હાથ વાઢયા કોને કરુ ફરિયાદ 
હો ભુલ કરી ભવની રોવુ લોહીના આસુડે
પસ્તાવા નો  પાર નથી દવ લાગ્યો દલડે 
હો હો ભુલ કરી ભવની રોવુ લોહીના આસુડે
પસ્તાવા નો પાર નથી દવ લાગ્યો દલડે
પસ્તાવા નો પાર નથી દવ લાગ્યો દલડે...
હો તારી હારે મારે રેવુ નથી
વાદ વિવાદ ઉભો કરવો નથી
તુ તારી રીતે જીવીલે
જફા માં પડવુ નથી
જફા માં પડવુ નથી...

હો કરમ કરેલી ચામા આવે નહી મજા 
સમાધાન થાય તોય મન મળે ના જાજા
હો હો પહેલા બનાયો હતો દિલનો મને રજા
પડી પનાર મળી મોતની મને સજા
હો જીંદગી કરી નાખી મારી તે ધુળ ધાળી
કાળજે વાગે હવે તારી કળવી રે વાણી
હો હો જીંદગી કરી નાખી મારી તે ધુળ ધાળી
કાળજે વાગે હવે તારી કળવી રે વાણી
કાળજે વાગે હવે તારી કળવી રે વાણી
હો દુઃખ નથી તો ડોબુ હોરવુ નથી
મોત પેલા મારે મરવુ રે નથી
તુ તારી રીતે જીવીલે
જફા માં પડવુ નથી
જફા માં પડવુ નથી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »