Mayara Ma Joyi Manadu Munjay Che
Singer : Rakesh Barot , Lyrics : Chirag Barot
Music : Mayur Nadiya , Label - Saregama India Limited
Singer : Rakesh Barot , Lyrics : Chirag Barot
Music : Mayur Nadiya , Label - Saregama India Limited
Mayara Ma Joyi Manadu Munjay Che Lyrics in Gujarati
| માયરા માં જોઈ મનડું મૂંઝાય છે લિરિક્સ ગુજરાતીમાં
તને માયરામાં જોઈ મારું મનડું મૂંઝાય છે
ઓ યારા...ઓ યારા....
ઓ યારા...ઓ યારા....
તને માયરામાં જોઈ મારું મનડું મૂંઝાય છે...(2)
તું નથી બેવફા કેમ બેવફા થાય છે
નથી બેવફા કેમ બેવફા થાય છે
તને માયરામાં જોઈ મારું મનડું મૂંઝાય છે
હો તને માયરામાં જોઈ મારું મનડું મૂંઝાય છે
હો કરવી હતી મારે પ્રેમ ભરી વાતો
તારો ને મારો હતો રુદિયા નો નાતો....(2)
મને નોતી ખબર તું મારાથી દૂર જાય છે
નોતી ખબર તું મારાથી દૂર જાય છે
તને માયરામાં જોઈ મારું મનડું મૂંઝાય છે
હો માયરામાં જોઈ મારું મનડું મૂંઝાય છે
હો ખોટો તારો પ્રેમ ને ખોટી તારી વાતો
તું તો સમજાવી ગઈ રીત ને રિવાજો...(2)
જે હતો વિશ્વાસ આજે તૂટી જાય છે
હતો વિશ્વાસ આજે તૂટી જાય છે
તને માયરામાં જોઈ મારું મનડું મૂંઝાય છે
ઓ માયરામાં જોઈ મારું મનડું મૂંઝાય છે
ઓ યારા...ઓ યારા....
ઓ યારા...ઓ યારા....
તને માયરામાં જોઈ મારું મનડું મૂંઝાય છે...(2)
તું નથી બેવફા કેમ બેવફા થાય છે
નથી બેવફા કેમ બેવફા થાય છે
તને માયરામાં જોઈ મારું મનડું મૂંઝાય છે
હો તને માયરામાં જોઈ મારું મનડું મૂંઝાય છે
હો કરવી હતી મારે પ્રેમ ભરી વાતો
તારો ને મારો હતો રુદિયા નો નાતો....(2)
મને નોતી ખબર તું મારાથી દૂર જાય છે
નોતી ખબર તું મારાથી દૂર જાય છે
તને માયરામાં જોઈ મારું મનડું મૂંઝાય છે
હો માયરામાં જોઈ મારું મનડું મૂંઝાય છે
હો ખોટો તારો પ્રેમ ને ખોટી તારી વાતો
તું તો સમજાવી ગઈ રીત ને રિવાજો...(2)
જે હતો વિશ્વાસ આજે તૂટી જાય છે
હતો વિશ્વાસ આજે તૂટી જાય છે
તને માયરામાં જોઈ મારું મનડું મૂંઝાય છે
ઓ માયરામાં જોઈ મારું મનડું મૂંઝાય છે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon