Prem Nathi Juttho - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Viren Sardarpur
Music : Vishal Vagheshwari , Label- Saregama India Limited
Singer : Kajal Maheriya , Lyrics : Viren Sardarpur
Music : Vishal Vagheshwari , Label- Saregama India Limited
Prem Nathi Juttho Lyrics in Gujarati
| પ્રેમ નથી જુઠ્ઠો લિરિક્સ ગુજરાતીમાં
હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠો...(2)
પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠો
તને રે જોઈ ને જીવ મારો રે હરખાતો
પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠો
તને રે જોઈ ને જીવ મારો રે હરખાતો
હો પિયુ તમે છો મારા દિલ માં
આભાર તમે આયા મારા જીવન માં
પિયુ તમે છો મારા દિલ માં
આભાર તમે આયા મારા જીવન માં
તને જોયા વિના દિવસ મારો ના જાતો...(2)
ઘડી દૂર જાવ જીવ મારો ઘબરાતો
તને રે જોઈ ને જીવ મારો રે હરખાતો
રાખું છું તને આખો ના પલકારે
તમે ધબકો છો મારા દિલ ના ધબકારે
હો મીઠી વાતો કરું દિલ માં હરખ રે આવે
તમને સંતાવું એ મને ના રે ફાવે
હો વાલા તમે છો મારા અંગ અંગ માં
રાખું છું હું તો તને ધડકન માં...(2)
હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠો...(2)
તને જોઈ ને જીવ મારો રે હરખાતો...(2)
હો મેં કરી ઝીંદગી તમારા નામે આખી
બની રહેજો મારા તમે જીવનસાથી
હો સાથે રહીયે તો જાણે જન્નત મને મળી
મેં માની લીધું મારી મન્નતો રે ફળી
હો તમે લખાયા હતા મારા લેખ માં
હું તો બંધાણી હવે તારા બોલ માં...(2)
હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠો...(2)
તને જોઈ ને જીવ મારો રે હરખાતો...(2)
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon