Mummy Ni Vahu - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Rap Vocals : DJ Adee
Music & Lyrics : DJ Adee
Label - Saregama India Limited
Singer : Kaushik Bharwad , Rap Vocals : DJ Adee
Music & Lyrics : DJ Adee
Label - Saregama India Limited
Mummy Ni Vahu Lyrics in Gujarati
| મમ્મીની વહુ લિરિક્સ ગુજરાતીમાં
આંખો માં કાજળ બ્લેક - કાજળ બ્લેક - કાજળ બ્લેક
માથા પર બિંદી બ્લેક - બિંદી બ્લેક - બિંદી બ્લેક
વાળ તારા સિલ્કી બ્લેક - સિલ્કી બ્લેક - સિલ્કી બ્લેક
વગડાવું શેહનાઈ,
કરો થોડી ઘાઇ,
ઝટ આખા ગામને જઈને કહી દઉં
તું લાગે મારી
મમ્મીની વહુ
મમ્મીની વહુ
મમ્મીની વહુ
તું લાગે મારી
મમ્મીની વહુ
મમ્મીની વહુ
મમ્મીની વહુ
હોંઠો પર લાલી રેડ લાલી રેડ લાલી રેડ
હાથોંમા બંગડી રેડ બંગડી રેડ બંગડી રેડ
તારી ચણીયા ચોળી રેડ ચોળી રેડ ચોળી રેડ
કોઈ દરજી બોલાવીનવા સિવડાવી
કપડાં મેચિંગ કરી લઉં
તું લાગે મારી
મમ્મી ની વહુ
મમ્મી ની વહુ
મમ્મીની વહુ
તું લાગે મારી
મમ્મીની વહુ
મમ્મીની વહુ
મમ્મીની વહુ
ઉડે તારી ઓઢણી વ્હાઈટ ઓઢણી વ્હાઈટ
મુખડું તારુ ચમકે બ્રાઇટ ચમકે બ્રાઇટ ચમકે બ્રાઇટ
કમર લચકે લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ
હવે નથી રેહવાતુ કહી દે હાં તુ
કંકોત્રી છપાવી લઉ
તું લાગે મારી
મમ્મી ની વહુ
મમ્મીની વહુ
મમ્મીની વહુ
તું લાગે મારી
મમ્મીની વહુ
મમ્મીની વહુ
મમ્મીની વહુ
માથા પર બિંદી બ્લેક - બિંદી બ્લેક - બિંદી બ્લેક
વાળ તારા સિલ્કી બ્લેક - સિલ્કી બ્લેક - સિલ્કી બ્લેક
વગડાવું શેહનાઈ,
કરો થોડી ઘાઇ,
ઝટ આખા ગામને જઈને કહી દઉં
તું લાગે મારી
મમ્મીની વહુ
મમ્મીની વહુ
મમ્મીની વહુ
તું લાગે મારી
મમ્મીની વહુ
મમ્મીની વહુ
મમ્મીની વહુ
હોંઠો પર લાલી રેડ લાલી રેડ લાલી રેડ
હાથોંમા બંગડી રેડ બંગડી રેડ બંગડી રેડ
તારી ચણીયા ચોળી રેડ ચોળી રેડ ચોળી રેડ
કોઈ દરજી બોલાવીનવા સિવડાવી
કપડાં મેચિંગ કરી લઉં
તું લાગે મારી
મમ્મી ની વહુ
મમ્મી ની વહુ
મમ્મીની વહુ
તું લાગે મારી
મમ્મીની વહુ
મમ્મીની વહુ
મમ્મીની વહુ
ઉડે તારી ઓઢણી વ્હાઈટ ઓઢણી વ્હાઈટ
મુખડું તારુ ચમકે બ્રાઇટ ચમકે બ્રાઇટ ચમકે બ્રાઇટ
કમર લચકે લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ
હવે નથી રેહવાતુ કહી દે હાં તુ
કંકોત્રી છપાવી લઉ
તું લાગે મારી
મમ્મી ની વહુ
મમ્મીની વહુ
મમ્મીની વહુ
તું લાગે મારી
મમ્મીની વહુ
મમ્મીની વહુ
મમ્મીની વહુ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon