Rakhjo Bharoso Gori - Kaushik Bharwad & Tejal Thakor
Singer :- Kaushik Bharwad & Tejal Thakor
Lyrics :- Jaswant Gangani
Music :- ,Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label :- Studio Saraswati
Singer :- Kaushik Bharwad & Tejal Thakor
Lyrics :- Jaswant Gangani
Music :- ,Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label :- Studio Saraswati
Rakhjo Bharoso Gori Lyrics in Gujarati
| રાખજો ભરોસો ગોરી લિરિક્સ ગુજરાતીમાં
બાર બાર વરસો ના વડલા રે વાયા જો
કે બાર વરસો ના વડલા રે વાયા જો
કે હજુ ના આવ્યો મારો નણદી નો વીરો રે સાહેલડી
હજુ ના આવ્યો મારો નણદી નો વીરો રે સાહેલડી
હે રાખજો એ ભરોસો ગોરી અમે વેલેરા આવીશું જો
હે રાખજો ભરોસો ગોરી અમે વેલેરા આવીશું જો
અષાઢી બીજ ના રે વાટડી જો જો રે રૂપલડી
એક એક પળ હવે મને જુગ જેવડી લાગે જો
કે એક એક પલ હવે મને જુગ જેવડી લાગે જો
કે અખંડ રાખ્યું ના જાગરણ આંખે રે સાહેલડી
અખંડ રાખ્યું ના જાગરણ આંખે રે સાહેલડી
હે નથી રે હે વધારે ગોરી હવે વિરહ કેરા દાડા જો
હે નથી રે વધારે ગોરી હવે વિરહ કેરા દાડા જો
સુખ નો સુરજ લઈ ને આવુ રે રૂપલડી
મેઘલી રાતો માં વિજળી વળી વળી ને ડરાવે જો
કે મેઘલી રાતો માં વિજળી વળી વળી ને ડરાવે જો
હવે કાળજુ કંપે ને આંખડી ફરુકે રે સાહેલડી
મારુ કાળજુ કંપે ને આંખડી ફરુકે રે સાહેલડી
હે મન ને મજબૂત રાખીને ધીરજ થોડી ધરજો
હે મન ને મજબૂત રાખી ધીરજ થોડી ધરજો
કે વાયદે આવી પોગીસુ વિશ્વાસ રાખજો રૂપલડી
એક પલ પણ હૈયે થી હવે જુદા રે ના કરજો
કે એક પલ પણ હૈયે થી હવે જુદા રે ના કરજો
કે મન ના મોતીડે મઢીને રાખજો પાટડીયા
અમને મન ના મોતીડે મઢીને રાખજો પાટડીયા
હે કડલા પેરાવુ ગોરી તને ચૂડલા પેરાવુ જો
હે કડલા પેરાવુ ગોરી તને ચૂડલા પેરાવુ જો
મારા જીવડા થી વધારે જતન કરીશું રે રૂપલડી

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon